ક્રોમ્પટને પોતાના અદ્યતન વાઇ-ફાઇ અને બ્લ્યૂટૂથ સક્ષમ એલઇડી લેમ્પ-ઇમ્મેન્સા સ્માર્ટ લાઇટીંગ રેન્જ સાથે અમર્યાદિત તકો લોન્ચ કરવા માટે એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.26
નવીનતાને વધુ એક કદમ આગળ લઇ જતા નિષ્ણાત લાઇટીંગ ઉકેલોની રેન્જ સાથે 75 વર્ષથી વધુની ભારતની વારસાગત બ્રાન્ડ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ ક્ધઝ્યુમર ઇલેક્ટ્રીકલ્સ લિમીટેડે વાઇ-ફાઇ અને બ્લ્યૂટૂથ સક્ષમ એલઇડી લેમ્પ ઇમ્મેન્સા લોન્ચ કરવા માટે અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સાથે ભાગીદારી કરી છે. આ શ્રેણીમાં સૌપ્રથમ અને અનેક કૂલેસ્ટ સ્માર્ટ લાઇટીંગ પ્રોડક્ટ્સમાંની એક કે જે ક્રોમ્પ્ટોન દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે તેવા એલઇડી લેમ્પ પુષ્કળ તકોની શ્રેણી ઓફર કરીને સ્ટાઇલના સ્પર્શ સાથે આ એલઇડી લેમ્પ ચપળતા (સ્માર્ટનેસ) પણ લાવે છે જે ગમે ત્યાં અને ગમે તે સમયે આરામ અને સુગમતા પૂરી પાડે છે.
હવે જ્યારે લોકો વધુને વધુ સમય ઘરમાં ગાળી રહ્યા છે ત્યારે સ્માર્ટ લાઇટીંગ ઉકેલો આરામ અને સરળતા વધુ સારા વિસ્તારમાં ગ્રાહકોને ઘરનો અનુભવ પૂરો પાડવાની તકો ખોલીને પ્રત્યેક ગ્રાહકની જરૂરિયાત સંતોષવાની શક્યતાઓ ખોલી છે. તેથી આ બાબતને દિમાગમાં રાખતા ક્રોમ્પ્ટને દરેક અને પ્રત્યેક ગ્રાહકોની લાઇટીંગને લગતી જરૂરિયાતો સંતોષવા માટે અદ્યતન શોધ કરી છે જેમાં તે તેના અદ્યતન વાઇફાઇ- અને બ્લ્યૂટૂથ સક્ષમ એલઇડી લેમ્પ – ઇમ્મેન્સા ઓફર કરશે. પુષ્કળ અનુભવો ઓફર કરતા એલઇડી લેમ્પ તેની એપ મારફતે લાઇટીંગનું સંચાલન કરવાની સરળતાની ખાતરી રાખે છે ત્યારે તેના વોઇસ કંટ્રોલ દ્વારા ગમે ત્યાં ગમે ત્યારે સંચાલન કરવાની પણ સુગમતા આપે છે. તેથી ફક્ત એક બટનના ક્લિક
દ્વારા ઘરે જ યોગ્ય વાતાવરણનું સર્જન કરવા ઘરનો ગર્વ ધરાવતા ગ્રાહકોને સહાય કરે છે.
ઇમ્મેન્સા એમેઝોન પર ઉપલબ્ધ બનશે જ્યારે કિંમતો અને વર્કીંગ ઇ22 અને ઊ27 મોડેલ્સમાં ઉપલબ્ધ બનશે.
આ લોન્ચ પર બોલતા એમેઝોન ઇન્ડિયના કેટેગરી મેનેજમેન્ટના ડિરેક્ટર શાલીની પુચલાપલ્લીએ જણાવ્યું હતુ કે,અમે એમેઝોન પર ગ્રાહકો માટે નવા ક્રોમ્પ્ટન ઇમ્મેન્સાને લાવતા ખુશી અનુભવીએ છીએ. ક્રોમ્પ્ટન એ ઘરગથ્થુ નામ છે અને દેશમાં લાઇટીંગ ઉકેલોની વાત આવે એટલે ગ્રાહકોની પસંદગીની બ્રાન્ડ છે. આ લોન્ચ સાથે ગ્રાહકોને વિશાળ પસંદગી, અતુલનીય મૂલ્ય, ઝડપી અને વિશ્વસનીય ડિલીવરી અને સુંદર ખરીદી અનુભવ પૂરો પાડતા લાઇટીંગ કેટેગરીમાં મજબૂત પોર્ટફોલિયો બનાવવાનું ચાલુ રાખીશું.

રિલેટેડ ન્યૂઝ