1 સપ્ટેમ્બરથી બચત, વેપાર અને આધારના રૂલ્સ બદલાશે

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી, તા.28
દેશમાં દર મહિનાની પહેલી તારીખે નવા નિયમો આવે છે અથવા તો તેમાં કેટલાક ફેરફાર થતા હોય છે. સપ્ટેમ્બર 2021 થી પણ આવું જ કંઈક થવાનું છે. 1 સપ્ટેમ્બર 2021 થી દેશમાં નાણાં, મુસાફરી અને વ્યવસાય સંબંધિત 4 નવા નિયમો અથવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોને કારણે ક્યાંક થોડી સગવડ મળશે અને ક્યાંક થોડો લાભ ઘટશે.

PNB માં વ્યાજ દરમાં ઘટાડો
પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર 2021 થી બચત ખાતાની એફડી પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળી રહી છે. બેંકનો નવો વ્યાજ દર વાર્ષિક 2.90 ટકા રહેશે. નવો વ્યાજ દર ઙગઇના હાલના અને નવા બચત ખાતા બંને પર લાગુ થશે પંજાબ નેશનલ બેંકમાં બચત ખાતા પર વ્યાજ દર વાર્ષિક 3 ટકા છે.
જીએસટી રિટર્ન પર લાગુ પડશે નવા નિયમ
જે ધંધાર્થીઓએ છેલ્લા બે મહિનામાં ૠજઝછ-3ઇ રિટર્ન ફાઇલ કર્યું નથી તેઓ 1 સપ્ટેમ્બરથી ૠજઝછ-1માં જાવક પુરવઠાની વિગતો ભરી શકશે નહીં. જીએસટીએનનું કહેવું છે કે કેન્દ્રીય જીએસટી નિયમો હેઠળ નિયમ -59 (6) 1 સપ્ટેમ્બર, 2021 થી અમલમાં આવશે. આ નિયમ ૠજઝછ-1 દાખલ કરવામાં પ્રતિબંધો માટે જોગવાઈ કરે છે. જે ધંધાઓમાં ત્રિમાસિક રિટર્ન દાખલ કરવાનું છે તેઓ અગાઉના ટેક્સ સમયગાળા દરમિયાન ફોર્મ ૠજઝછ-3ઇમાં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તેમને ૠજઝછ-1 ફાઇલ કરવા પર પણ રોક લાગશે. જ્યાં વેપારી સંસ્થાઓ પછીના મહિને જીએસટીઆર-1 તેના આગળના મહિનાના 11 મા દિવસ સુધી દાખલ કરી શકે છે. ૠજઝછ-3ઇ આગળના મહિનાના 20-24 મા દિવસની વચ્ચે ક્રમબદ્ધ રીતે ફાઇલ કરી શકાય છે. વ્યાપારી સંસ્થાઓ ૠજઝછ-3ઇ મારફતે કર ચૂકવે છે.
આધાર કાર્ડને ઙઋ ઞઅગ સાથે લિંક કરવાનું ફરજિયાત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ ઙઋ યોગદાન અને અન્ય લાભો માટે આધાર કાર્ડને ઙઋ ઞઅગ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઞઅગને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ 31 મે 2021 હતી, જે વધારીને 31 ઓગસ્ટ 2021 કરવામાં આવી હતી. 31 ઓગસ્ટ, 2021 પછી જે ઙઋ એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં થાય, તેમને એમ્પ્લોયર દ્વારા ઙઋ યોગદાન જમા કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. કર્મચારીઓને ખાતામાં માત્ર પોતાનો જ હિસ્સો દેખાશે.

ઙગઇમાં વ્યાજ દરમાં ઘટાડો

માં વ્યાજ દરમાં ઘટાડો

રિલેટેડ ન્યૂઝ