દૃેશમાં રોજ ૨૦ લાખ ટન કોલસાનું ઉત્પાદૃન થશે

વિદૃેશી કોલસાની આયાત ૧૨ ટકા ઘટતા કેન્દ્ર સરકારનો નિર્ણય

મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, કર્ણાટક, બંગાળ પાસ્ો કોલ ઇન્ડિયાના ૨૦ હજાર કરોડ લ્હેણાં : વીજ મથકોનો કોલસા પહોંચાડવા ૨૪ કલાક ટ્રેન ચાલુ

નવી દિૃલ્હી તા.૧૩
દૃેશમાં ચાલી રહેલા હાલના કોલસાના સંકટન્ો પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે સંપ્ાૂર્ણ ત્ૌયારીઓ કરી દૃીધી છે. રાજ્યો, વીજળી કંપનીઓ અન્ો રેલવે દ્વારા કોલસાની માગન્ો પ્ાૂરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપ્ાૂર્ણ રીત્ો ત્ૌયાર છે. સરકાર એક સપ્તાહની અંદૃર દૃૈનિક કોલસાના ઉત્પાદૃનન્ો મિલિયન થી વધારીન્ો મિલિયન ટન (૨૦ લાખ ટન ) કરવા જઇ રહી છે.
રાજસ્થાન, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડની પોતાની કોલસાની ખાણ છે. જોકે ત્ોમણે કોલસાન્ો કાઢવા માટે કંઇજ ન કર્યું. એવું કહેવાઇ રહૃાું છે કે મંજૂરી મળવા છતાં કેટલીક રાજ્ય સરકારો નિર્ણયનો અમલ કરી શકી નથી. ત્ોમણે પ્ાૂરતું કોલસાનું ખનન ન થવા બદૃલ કોરોના અન્ો વરસાદૃ જવાબદૃાર હોવાનું રહૃાું છે. જોકે વાસ્તવિકતા એ પણ છે કે લાંબા સમય સુધી ચાલેલા વરસાદૃે કોલસાના ખનન્ો પ્રભાવિત કર્યું.આ સિવાય આયાત કરાતા કોલસાની િંકમતો વધવાન્ો પગલે પણ હાલની સ્થિતિ સર્જાઇ છે. એએનઆઇના જણાવ્યા મુજબ, વિદૃેશી કોલસાની આયાતમાં ૧૨ ટકાનો ઘટાડો આવ્યો છે. જેન્ો વીજળી કંપનીઓ મિક્સ કરે છે. જયારે આયાત કરાતા કોલસાની િંકમત વધી ગઇ તો આવી સ્થિતિમાં પોતાની ખોટની ભરપાઇ કરવા માટે કંપનીઓ ઘરેલું કોલસા તરફ શિફટ થઇ ગઇ અન્ો ઘરેલું કોલસા શોધી રહી છે.મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ અન્ો તામિલનાડું મોટા ડિફોલ્ટર છે. આ તમામ રાજયોન્ો કોલ ઇન્ડિયાન્ો ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે.

રિલેટેડ ન્યૂઝ