દૃેશમાં કોલસાની કોઇ કમી નથી:નિર્મલા સિતારામન

નવીદિૃલ્હી,તા.૧૩
છેલ્લા ઘણા દિૃવસોથી દૃેશભરમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સંબંધિત અહેવાલો બહાર આવી રહૃાા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ભી થઈ છે અને વીજ કાપ પણ જોવા મળી રહૃાો છે. રાજ્ય સરકારો સતત કેન્દ્રને આનો ઉકેલ શોધવા માટે કહી રહી છે. બીજી તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ તમામ અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહૃાું છે કે દૃેશમાં કોલસાની કોઈ અછત નથી. સિતારામને શું કહૃાું? સિતારામને શું કહૃાું? નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાર મૂક્યો હતો કે દૃેશમાં કોલસાની કોઈ અછત નથી. દૃેશમાં કોલસાની અછતના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

રિલેટેડ ન્યૂઝ