Jai Hind

મફતની યોજનાઓ પર કડક કાર્યવાહીની જરૂર

રાજ્યોએ મફત યોજનાઓના બદૃલે ટકાઉ વિકાસન્ો મહત્વ આપવું જોઇએ

સુપ્રિમ કોર્ટની ટિકાએ ચૂંટણીવાળા રાજકારણામાં વધતી ‘ફ્રિબ્રીજ સંસ્કૃતિ પર ફરી એક વખત ગંભીર ચર્ચા કરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્ાૂર્યકાન્તની અધ્યક્ષતામાં બન્ોલી બ્ોન્ચે તમિલનાડુ સરકારન્ો મફતની યોજનાઓ પર ફટકાર લગાવી હતી અન્ો બીજા રાજ્યોન્ો પણ કડક સંદૃેશો આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશો આ મામલે કડક શબ્દૃોમાં જણાવ્યું હતું ત્ો, દૃેશના નાગરિકોન્ો મફતની સુવિધાઓ સાર્વજનિક સ્વરૂપ્ો નાગરિકોન્ો આપીન્ો આખરે દૃેશમાં ક્યા પ્રકારની સંસ્કૃતિનો વિકાસ કરવામાં આવકની ગણના કર્યા વગર દૃરેકન્ો મફત વિજળી આપવાના એલાન સાથે જોડાયેલો છે.
આથી ગંભીર બાબત આ છે કે, ફ્રિબીજ યોજનો દ્વારા જનતાન્ો લાભ આપવાની મનોવૃત્તિથી રાજ્યો પર દૃેવું વધવાની શક્યતા રહેલી છે. ફ્રિબીજ યોજનાઓથી દૃેશ તથા રાજ્યોની અર્થવ્યવસ્થાન્ો ભારે નુકસાન થઇ રહૃાું છે અન્ો મૂડી ખર્ચમાં ઘટાડો આવ્યો છે. આથી સ્વાસ્થ્ય ક્ષેત્રન્ો પણ ગંભીર અસર થઇ છે.
રાજ્યો દૃેવું વધારી રહૃાા છે. આર્થિક સર્વે ૨૦૨૫-૨૬માં આ મામલે દૃરેક રાજ્યોન્ો ચેતવણી આપવામાં આવી છે કે, મફત આપવાની યોજનાઓથી ઉત્પાદૃકતા વધતી નથી, નવા મૂડી રોકાણો પણ થતા નથી. દૃેશનો વિકાસ અટકી જાય છે અથવા વિકાસની ગતિ ધીમી પડે છે.
મોટાભાગના રાજ્યો પાસ્ો નાગરિકો પાસ્ો ઉઘરાવવામાં આવતા કરની આવક પણ ઘટી છે. આથી વિકાસ યોજનાઓન્ો પ્રાથમિકતા આપવા કરતા રાજ્યો માત્ર મતદૃારોન્ો ખુશ કરવા મફત આપવાની યોજનાઓ પર હાલમાં વધુ ખર્ચ કરે છે.
જેે રાજ્યો પાસ્ો સંસાધનો સિમિત છે. ત્ોમના માટે મૂળભૂત માળખું ઔદ્યોગિક રોકાણ, કૌશલ્ય વિકાસ તથા રોજગારીનું સર્જન કરવું જેવી યોજનાઓન્ો વેગ આપવો જરૂરી છે ઉપરાંત પાકી સડકો, મજબ્ાૂત પ્ાૂલ, દૃરેક જરૂરિયાત પ્ાૂર્ણ કરે ત્ોવા દૃવાખાના, અદ્યતન શાળાઓ, ગંદૃકી, દૃૂર કરવી, દૃવાઓના ભાવમાં ઘટાડો, નિ:શુલ્ક કાયદૃાકીય સલાહ, જેવા અનેક કામો જે દૃેશના દૃરેક નાગરિકોન્ો અસર કરે છે ત્ો થવા જરૂરી છે.
ચૂંટણી વખત્ો માત્ર પોતાની વોટ બ્ોન્કન્ો મજબ્ાૂત કરવા તથા કોઇ એક ચોક્કસ જાતિન્ો લાભ થાય અન્ો ત્ોમના મત મળે ત્ોવી વૃત્તિ હવે છાડવી જોઇએ કારણ કે, આ પ્રકારના વલણથી સરવાળે કોઇન્ો પણ ફાયદૃો થતો નથી. એક વખત કોઇપણ પ્રજાન્ો મફતનું લેવાની ટેવ પડી ગયા પછી જો આ મફતની યોજનાઓ બંધ કરવામાંં આવે છે તો ત્ોના ઘણાં વિપરિત પરિણામો પણ જોવા મળે છે. આથી સમાજમાં વગ્રનવિગ્રહ થતો જોવા મળે છે અને બ્ો કોમ વચ્ચે કયારેક મનદૃુ:ખ પણ થતું હોય છે.
અલબત્ત આ બાબત યોગ્ય છે કે, ભારત જેવા સામાજિક અને આર્થિક અસમાનતાવાળા દૃેશમાં સબસીડી તથા સામાજિક સુરક્ષા જેવી યોજનાઓની જરૂર છે. ગરીબ અને વંચિત રહેલા સમુદૃાયોન્ો શિક્ષણ, સ્વાસ્થ્ય, જેવી પાયાની સગવડો આપવી એ દૃરેક રાજ્યની ફરજ છે પરંતુ આ માટે જ્ઞાતિની સચોટ ઓળખ, આવક આધારિત વ્યક્તિની પાત્રતા અને પારદૃર્શક તંત્રની જરૂરિયાત રહેતી હોય છે.
સાર્વજનિક રીત્ો કરાતું વસ્તુઓનું મફત વિતરણ રાજકીય પક્ષોન્ો જરૂરથી લાભ આપ્ો છે પરંતુ લાંબા સમય ગાળામાં નાણાંકિય પ્રબંધન્ો નબળો કરે છે.
ફ્રિબીજની રાજનીતી લોકસાહીના મૂલ્યોન્ો ગંભીર અસર કરે છે. ચૂંટણી આવતા પહેલા દૃરેક રાજકીય પક્ષોમાં મતદૃારોન્ો રીઝવવાની હોટ મળે છે અને ચૂંટણી પ્રચારમાં બીજા કરતા અમે સારા છીએ ત્ોવું ઠસાવવાનો પ્રયાસ થતો હોય છે.
દૃેશમાં રોજગારી, શાસન વ્યવસ્થામાં સુધારો, પાણીની યોગ્ય વિતરણ વ્યવસ્થા, વીજળી તથા પ્ોટ્રોલ અને જીવન જરૂરિયાત વાળી વસ્તુઓના ભાવમાં ઘટાડો, કરમાં રાહત એવા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના સ્થાન્ો વાતન્ો આડા પાટે ચઢાવવામાં આવે છે.
આથી સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર માત્ર એક રાજ્ય પ્ાૂરતી નથી આ વાત દૃેશના દૃરેક રાજ્યોન્ો લાગુ પડે છે. આ એવો સમય છે જ્યારે દૃેશના તમામ રાજકીય પક્ષો અને રાજ્યો ‘મફત વિતરણ કરવાની હરિફાઇ કરવાના બદૃલે ટકાઉ વિકાસના મોડલ પર ધ્યાન આપ્ો. કલ્યાણકારી યોજનાઓ નાગરિકો માટે હોવી જરૂરી છે. પરંતુ જે ખરેખર નબળા વર્ગના લોકો છે, જેઓ વંચિત અને જેમન્ો ખરેખર મદૃદૃની જરૂર છે ત્ોવી વ્યક્તિઓન્ો જરૂરી સહાય મળવી જોઇએ.
દૃેશમાં સંસાધનો અપ્ાૂરતા છે અને પ્રજાની અપ્ોક્ષા વધુ છે આથી દૃરેક રાજ્યોએ સંતુલનની નીતિનો અમલ કરવો પડશે.