ગુરૂપૂર્ણિમાનો સાર્થક કરવા પ્રતિબધ્ધ બનીએ

આપણી આશ્રમશાળાઓ પુરાતનકાળની ઋષિ પરંપરાનું સ્મરણ કરાવે છે કે નહીં, પણ વનપ્રદૃેશમાં ઋષિ મહાત્માઓ શિષ્યોન્ો બોધ આપીન્ો જીવન માંગલ્ય અન્ો ઘડતરની દિૃશાઓ પર પ્રકાશ પાથરી આપતા આપણા મહાભારત અન્ો રામાયણ જેવા મહાગ્રંથોના આધારે ગુરૂ શિષ્યના સંબંધ વિશે જાણીએ તો અવશ્ય પ્રસન્નતાની લાગણી જન્મે. ગુરૂ અન્ો શિષ્ય વચ્ચેના સંબંધન્ો મૂલવવા માટે કોણ સક્ષમ હોય, પણ આજના સમયકાળમાં આપણે શું ગુરૂભક્તિ કરીએ છીએ ખરા? ઘણા મહાનુભાવો બોધ આપ્ો છે કે વિદ્યાર્થીના પ્રથમ ગુરૂ તરીકે મા આવે છે. કેમ કે માતા શિશુકાળથી બાળકન્ો જીવનના પાઠ ભણાવે છે. વ્યવહારિક ગુણો ત્ોમનામાં ઉતરે ત્ોના માટે પણ મા સંસ્કાર િંસચન કરે છે. દૃરેક સંબંધની મહત્તા પણ માતા જ સમજાવી શકે છે. એટલે ઘરમાંથી જ ગુરૂભાવના મૂર્તિમંત થાય તો એક ઘર પ્ાૂર્ણ રીત્ો આદૃર્શ પાઠશાળાની પ્રેરણા આપી શકે છે. આમ જોઈએ તો ગુરૂ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં મળી આવે છે. કલા, સાહિત્ય, ન્ાૃત્ય, શિક્ષણ અન્ો અન્ોક ક્ષેત્રના કોઈ વિષયમાં કોઈ મહાનુભાવ અંગુલિનિર્દૃેશ કરે તો ત્ો ગુરૂ તરીકે હૈયામાં સ્થાપિત થઈ જાય છે. પરંતુ આજના સમયે સાચા ગુરૂ-શિષ્યની વાત કરવા બ્ોસીએ તો ત્યાં શૂન્યાવકાશ છવાયેલો પ્રતિત થશે.
શાસ્ત્રમાં અંકિત એક એક શ્ર્લોક વિશે જાણવું અવશ્ય ગમશે.
ધ્યાન મૂલમ ગુરૂમૂર્તિ,
પ્ાૂજા મૂલમ ગુરૂ પદૃમ,
મંત્ર મૂલમ ગુરૂવાક્યમ્
મોક્ષ મૂલમ ગુરૂ કૃપા
આ શ્ર્લોક વિશે વિસ્ત્ાૃત વિવરણની જરૂર અવશ્ય થઈ શકે. આ શ્ર્લોકમાં વણાયેલી વાત એન્ો વિવરણથી સમજી શકાય. એમાં વણાવેલો બોધ એવો છેકે ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરૂનું સ્વરૂપ છે. પ્ાૂજા કરવા માટે ગુરૂના ચરણકમલ વધુ ભાવ પ્રગટાવે છે. ગુરૂના વચનો અન્ો ઉપદૃેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અન્ો પ્રેરક બની રહે છે. છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે પણ ગુરૂની જ કૃપા એક માત્ર ઉપાય બની રહે છે.
એક વાત સ્પષ્ટ સમજવી પડે કે ગુરૂ એટલે માત્ર જ્ઞાન આપનાર જ નહીં, પણ અજ્ઞાનરૂપી અંધકારન્ો દૃૂર કરી જ્ઞાનરૂપી દૃીપક પ્રગટાવનાર દિૃવ્યાત્મા. ગુરૂ એટલે જીવનમાં સાચો માર્ગ બતાવે ત્ો દૃર્શનિય પથિક. સાચી દિૃશા બતાવે અન્ો આંગળી પકડી અંધકારમાંથી ઉજાસમાં દૃોરી જાય ત્ો ગુરૂ. અરે, હિન્દૃુ ધર્મમાં તો ગુરૂન્ો ભગવાનનો દૃરજ્જો આપ્યો છે. આજના સમયના ગુરૂની શી વાત કરવી, આજના ગુરૂઓ બધા જ સમાન ન હોઈ શકે, પરંતુ કેટલાક ગુરૂઓ ખુદૃના હિતનું વિચારીન્ો પગરણ માંડે ત્ો આચરણ જરાયે સ્વીકાર્ય ન કહેવાય. ગુરૂમાં ત્યાગની ભાવના હોય, ત્ોમનામાં સાદૃગી જોઈએ. પોત્ો સમૃદ્ધ અન્ો સભર બન્ોલા હોય તો ત્ો દિૃશા ભૂલેલાન્ો દિૃશા બતાવી શકે, રાહબરના માર્ગમાં અન્ોક આરોહ અવરોહ આવે છે ત્ો આરોહ અવરોહ વળોટવાની સમજ પણ ગુરૂ આપી શકે છે. કેવળ કલદૃાર તરફ ષ્ટિ રાખીન્ો જે શિષ્યન્ો પલોટવા કટિબધ્ધ બન્ો અન્ો ખુદૃનું જ હિત સાધે ત્ો ગુરૂ કઈ રીત્ો કહી શકાય, એટલે આજના સમયે એક જ વાત કરાય કે ગુરૂપ્ાૂર્ણિમાન્ો સાચા અર્થમાં સાર્થક કરવાની લાગણી સૌ કોઈના હૈયે પ્રગટવી જોઈએ, તો જ સાચી ગુરૂભક્તિ પ્રગટ કરી કહેવાય.

રિલેટેડ ન્યૂઝ