પરીક્ષામાં ગોટાળા કરે કોઇ, અને સજા વિદ્યાર્થીએ ભોગવવાની?

પરીક્ષાનો સમયગાળો એટલે વિદ્યાર્થીનો કસોટી સમય. એ સમય એવો ગણાય જેમાં માતા-પિતાની પણ કસોટી થઇ જાય. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓના મુખભાવ જુઓ ત્યારે ખબર પડે કે, આ મન:સ્થિતિ કેવી ગણાય. કેટલાયે મહિનાઓની ત્ૌયારી પછી વિદ્યાર્થીનું કૌવત પરીક્ષા ટાણે સામે આવે છે. પરીક્ષા એક એવા સમય ગાળો છે જેના વિશે જેટલું કહીએ ત્ોટલું ઓછું. વિદ્યાર્થીએ જે કંઇ ત્ૌયારી હોય અન્ો છેલ્લી ઘડીએ કંઇક જુદૃુંજ પુછાય ત્યારે વિદ્યાર્થીની સ્થિતિ ખૂબ જ મૂંઝવણભરી ગડમથલ ભરી બની રહે છે. વિદ્યાર્થી જ્યારે રાતના ટાણે ઉજાગરો કરીન્ો એક ખૂણામાં બ્ોઠો બ્ોઠો પરીક્ષાલક્ષી ત્ૌયારી કરતો હોય ત્યારે ખરું જાગરણ તો માતા-પિતાનું પણ શરૂ થઇ જતું હોય છે. માતા – પિતા પોતાના પુત્ર કે, પુત્રીની પરીક્ષા નથી પણ પોતાની પરીક્ષા છે એવી અવઢવ ભરી અનુભૂતિ કરે છે. એ પરિસ્થિતિમાં ત્ૌયારી ટાણે જ્યારે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિની નાદૃુરસ્ત બન્ો છે ત્યારે માતા-પિતાની િંચતા સાથે દૃોડધામ વધી જાય છે. આ ઉપરાંત શિક્ષકોની પણ જવાબદૃારી બ્ોવડાઇ જાય છે, આપણે પરીક્ષા ખંડનું શ્ય જોઇએ ત્યારે સમજાય છે કે, પરીક્ષાની અસર કેટલી ઘેરી અન્ો ચોક્કસ પ્રકારની મૂંઝવણ ભરી છે. પરીક્ષા માટે જે ત્ો વિષયમાં ભરપુર ત્ૌયારી કરી હોય ત્ોમની સ્થિતિ કાપો તોય લોહી ના નીકળે ત્ોવી બની જાય છે. એટલે પરીક્ષા પુરી થાય નહીં ત્યાં લગ્ન વિદ્યાર્થી, માતા- પિતા અન્ો શિક્ષક ગણની િંચતા ઘેરાતી રહે છે અન્ો પરીક્ષા પ્ાૂર્ણ થાય ત્ો પછી ત્ોઓ શ્ર્વાસ હેઠો મૂકી શકે છે. આ અન્ો અન્ય મુદ્દે પણ પરીક્ષા આયોજક િંચતા અન્ો દ્વીધામાં મૂકાયેલા રહે છે. કેટલાક કિસ્સામાં પરીક્ષાર્થી અને વાલીઓનું વજન પણ ઘટી જાય છે. પછી પરીક્ષામાં ચિકિત્સાકની હોય કે અન્ય હોય, દૃરેક પરીક્ષાર્થીએ મૂંઝવણમાંથી પસાર થયું છે.
ચિકિત્સા સ્નાતક પાઠ્ય ક્રમોમાં પ્રવેશ માટે કરાઇ રહેલી રાષ્ટ્રીયી પાત્રતા સહ પરીક્ષા (નીટ)માં નકલ અન્ો ગોટાળાના સમાચાર પણ િંચતા કરાવી જાય છે. િંચતા એ વાતની પણ છે કે, પરીક્ષા તંત્રમાં છેદૃ લગાવી નકલ કરનાર ત્રિરોહ ના કેવળ પ્રશ્ર્નપત્રો જાહેર કરી રહૃાા છે, પણ ખૂનની જગ્યાએ કોઇ અન્ય પરીક્ષાર્થી એટલે કે, ભૂતિયા પરીક્ષાર્થીન્ો બ્ોસાડવાની ભૂલ કરે છે. જયપુરથી નીટ-૨૦૨૧ના પ્ોપર જાહેર કરવાની પોલીસ્ો પુષ્ટિ પણ કરી છે. યુપીમાં એની જ બનાવી વિદ્યાર્થિનીની ધરપકડ થઇ તો પોલીસ હરકતમાં આવી અન્ો છેડા જે ત્ો ગિરોહ સુધી પહોચ્યા છે. જયપુરમાં નીટની ચર્ચા જાહેર થવાની પ્રારંભિક તપાસમાં કોિંચગ ઇન્સ્ટીટ્યૂટ સાથે જોડાયેલ લોકોની મીલી ભગતની જાણકારી તો વિશેષ ચૌંકાવનારી છે. સ્પષ્ટ થાય છે કે, સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં જ એટલી ખામીઓ છે કે, જે ત્ો જયાં મોકો મળે છે ત્યાં સિસ્ટમમાં છેદૃ લગાવવાનું ચૂકતા નથી.
ગંભીર પ્રશ્ર્ન એ છે કે, પ્ોપર લીક કરાવવા અન્ો બનાવટી પરીક્ષાર્થીઓન્ો આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં બ્ોસાડનારી ગિરાહે સાથે જોડાયેલ લોકો પરીક્ષાર્થીઓ તથા એમના પ્ોરેન્ટ્સ પાસ્ોથી લાખો રૂપિયા વસ્ાૂલે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મેડિકલ પાઠ્યક્રમોમાં પ્રવેશની પ્રક્રિયામાં ગોટાળાની ફરિયાદૃો લગાતાર આવી રહી છે. આ પ્રકારની પરીક્ષાઓમાં કોઇ ગડબડ ના થાય, એના માટે તમામ કાયદૃો- વ્યવસ્થાની સાથે પરીક્ષા કક્ષમાં પ્રવેશથી પહેલા પરીક્ષાર્થીઓની તપાસ પણ થાય છે. આ વખત્ો પણ કેટલીક વસ્તુઓ ઉપકરણોન્ો પરીક્ષામાં આપતી વખત્ો સાથે રાખવા સબબ પ્રતિબંધિત કરાયા હતા. જેમાં મોબાઇલ, બ્લુ ટૂથ, ઇયર ફોન, માઇક્રોચિપ વિગ્ોરે શામેલ હતા. આમ છતાં પ્ોપર લીક થઇ જાય છે ત્યારે નકલ કરાવનાર ગિરોહ સાથે જોડાયેલા સિસ્ટમથી બ્ો કદૃમ આગળ વધી રહેલ છે. ના કેવળ નીટ, પણ કોઇ પણ અન્ય પાઠ્યક્રમ માટે પ્રવેશ પરીક્ષા હોય અથવા નોકરીમાં ભરતીની પરીક્ષા, પ્ોપર લીક થયા અથવા નકલ કરાવવાના સમાચારો એ પ્રતિનિધિઓનો વિશ્ર્વાસ તોડનાર બની રહે છે, જેઓ જેના માટે પરસ્ોવા વહાવી રહૃાા છે. નીટની સાથે જ રાજસ્થાનમાં પોલીસ ઉપ નિરીક્ષક ભરતી પરીક્ષામાં પણ બનાવટી ગિરોહ પકડાઇ ગઇ છે. સ્પષ્ટ છે કે, વિભિન્ન પાઠ્યક્રમોમાં એટલે કે, પ્રવેશ પરીક્ષાઓ જ નહીં, પણ નોકરીઓની ભરતી પરીક્ષાઓમાં પણ નકલ ખોર ટોળી બ્ોધકપણે ે પોતાના કરત્ાૂતો અમલમાં મૂકી ડ દૃેછે. આથી યોગ્ય વિદ્યાર્થી ન્યાયથી વંચિત રહી જાય છે. ગોટાળા કરનાર ગોટાળા કરે એમાં સજન વિદ્યાર્થિન્ો શું કામ મળે? આવા ગોટાળા કરનાર ટોળકી, ત્ોના સાથીદૃારોન્ો પકડી, કડક સજા આપવી જોઇએ.

રિલેટેડ ન્યૂઝ