Jai Hind

વિજય દૃેવરકોંડા અને રશ્મિકા મંદૃાના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને મળ્યા,રિસેપ્શન માટે આમંત્રણ પાઠવ્યું

જાણીતા અભિનેતા વિજય દૃેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદૃાના લગ્નના બંથને બંધાયા હતા વિજય દૃેવરકોંડા અને રશ્મિકા મંદૃાના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને મળ્યા હતા અને હૈદૃરાબાદૃ ખાતેના રિસેપ્શન માટે વડાપ્રધાનને ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.