હિના ખાને ફરી બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, તસવીરો વાયરલ

બીચ પર લીલા રંગની બિકીનીમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ

ટીવી સ્ટાર હિના ખાન સૌથી ફેશનેબલ અને સુંદર એક્ટ્રેસમાની એક ગણાય છે. તે પોતાની સુંદરતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર કેટલીક ખાસ તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે.

હિના ખાન હાલમાં બીચ પર વેકેશન મનાવવા પહોંચી હતી, ત્યાંથી તેને બિકીની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ હૉટ અને સેક્સી લાગી રહી છે.

હિના લીલી મોનોકિનીમાં જબરદસ્ત પૉઝ આપતી દેખાઇ રહી છે. હિનાએ લીલી રંગના સ્ટાઇલિશ સ્વિમસૂટ બિકીની પહેરી છે, અને પોતાના કર્લી વાળને ખુલ્લા રાખ્યા છે.તેને પોતાનુ સેક્સી ફિગર એવી રીતે ફ્લૉન્ટ કર્યુ છે કે લોકો તેના પર ફિદા થઇ ગયા છે. હિના ખાન બીચ પર બિકીની પહેરીને ફરી રહી છે, અને તેના બેકગ્રાઉન્ડમાં તેની મોનોકનીનો કલર કૉન્ટ્રાસ્ટ કરી રહ્યો છે.

એટલુ જ નહીં તેને પોતાના લૂકને વધુ ખાસ બનાવવા માટે ફન્કી સનગ્લાસીસ પહેરેલા છે, આમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગી રહી છે. હિના કલરફૂલ દુપટ્ટા પણ વીંટાળ્યો છે, આ તસવીરો તેના દુબઇ ટ્રિપની છે.

રિલેટેડ ન્યૂઝ