પત્ની મીરા રાજપૂતની આદૃતથી કંટાળી ગયો છે શાહિદૃ કપૂર?

લગ્નજીવનના આઠ વર્ષ બાદૃ કર્યો ખુલાસો

એકસમયે ચોકલેટી બોયની ઈમેજ ધરાવતા શાહિદૃ કપૂરે ત્યારે લાખો યુવતીઓના દિૃલ તોડી નાખ્યા હતા જ્યારે તેણે મીરા રાજપૂત સાથે અચાનક લગ્ન કરી લીધા હતા. શાહિદૃ અને મીરાની વેિંડગ સેરેમની ૭ જુલાઈ ૨૦૧૫માં ગુરુદ્વારામાં યોજાઈ હતી, જેમાં માત્ર બંનેના પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. હાલ તેઓ બે બાળકો- દૃીકરો ઝૈદૃ અને દૃીકરી મિશાના માતા-પિતા છે. આઠ વર્ષના લગ્નજીવનમાં તેવું ઘણીવાર થયું છે જ્યારે શાહિદૃે પત્ની માટે વખાણ કર્યા હોય. તેઓ જ્યારે પણ સાથે દૃેખાય છે ત્યારે ’મેડ ફોર ઈચ અધર’ લાગે છે. પરંતુ દૃરેક કપલની જેમ તેમની વચ્ચે કેટલીક આદૃતો તેવી છે, જેનાથી તેઓ પરેશાન થાય છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે પત્નીની કઈ વાત તેને પસંદૃ નથી તેનો ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યૂમાં શાહિદૃ કપૂરે મીરા રાજપૂતની સૌથી કંટાળાજનક આદૃત વિશે ખુલાસો કર્યો હતો. તેને પત્નીની એક એવી આદૃત વિશે પૂછવામાં આવ્યું હતું, જે તેને ખૂબ પરેશાન કરે છે. જવાબમાં તેણે કહૃાું હતું કે, તેને તેની સ્લીિંપગ હેબિટ ગમતી નથી. આ સાથે ઉમેર્યું હતું કે ’મીરા સવારમાં ઉઠતી નથી. જ્યારે હું તેને ૯ વાગ્યે ઉઠાડું ત્યારે પણ તે બડબડ કરે છે’. આ સાથે શાહિદૃે મીરાની ખરાબ ક્વોલિટી વિશે પણ જણાવ્યું હતું. તેને તે હકીકતથી નફરત છે કે મીરા ગમે તે જઈ પરંતુ તેને ક્યારેય શ્રેય આપતી નથી. ’તેને મારીથી કંઈક છે કે તને તો હું જ સીધો કરીશ’, તેમ તેણે ઉમેર્યું હતું. શાહિદૃ કપૂરે મીરા રાજપૂતના વખાણ પણ કર્યા હતા. તેણે કહૃાું હતું કે, મીરા જે પ્રકારની વ્યક્તિ છે તેનાથી તેને પ્રેમ છે. હકીકતમાં કે મજબૂત, પ્રામાણિક, ખૂબ જ સ્પષ્ટ અને રિયલ પર્સન છે. આ બધી બાબત એવી છે જે ભાગ્યે જ જોવા મળે છે. એક્ટરે ઉમેર્યું હતું કે ’તે સુંદૃર છે, તેનું સ્મિત તો સૌથી સુંદૃર છે, તે બુદ્ધિશાળી છે. પરંતુ આ બધાથી પણ વધારે તે સારી વ્યક્તિ છે અને તે સાચી છે. શાહિદૃ કપૂરને એક્સ-ગર્લફ્રેન્ડ કરીના કપૂરની એક ખાસ ક્વોલિટી વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહૃાું હતું કે ’તે તેની પહેલી જ ફિલ્મથી ફિલ્મસ્ટારની ક્વોલિટી ધરાવે છે’. જ્યારે શાહિદૃને કરીનાની એક વિશેષ ગુણવત્તાનું નામ પૂછવામાં આવ્યું હતું જે આત્મસાત કરવા માંગે છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે કરીનામાં હંમેશા તેની પ્રથમ ફિલ્મથી જ એક સુપરસ્ટાર ગુણવત્તા હતી. શાહિદૃને કરીનાનો આ ગુણ એકદૃમ ખાસ લાગે છે. આ સાથે એક્ટરને કરીનાના પતિ સૈફ અલી ખાન સાથે મુલાકાત થઈ તો શું કહેવા માગશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહૃાું હતું કે ’હું કદૃાચ તેને હાઈ કહેવા માગીશ’. તેણે ખુલાસો કર્યો હતો કે ૨૦૧૭માં જ્યારે તેઓ રંગૂન ફિલ્મનું શૂિંટગ કરી રહૃાા હતા ત્યારે એક જ જિમમાં જતા હતા. ઉલ્લેખનીય છે કે, એકસમયે શાહિદૃ અને કરીના સીરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ આશરે પાંચ વર્ષ સુધી ડેિંટગ કર્યું હતું. તેમણે ફિદૃા, ચૂપ ચૂપ કે, જબ વી મેટ અને ઉડતા પંજાબમાં સાથે સ્ક્રીન શેર કરી હતી.

રિલેટેડ ન્યૂઝ