દીવ-દમણની ટેકવાન્ડો ટીમ નેશનલ ટેકવાન્ડો ચેમ્પિયન શીપમાં ભાગ લેવા રવાના

દીવ-દમણની ટેકવાન્ડો ટીમ જેમાં 18 વિદ્યાર્થીઓ છે જે નેશનલ ટેકવાન્ડોચેમ્પિયન શીપમાં ભાગ લેવા આંદ્રપ્રદેશ જવા રવાના થયા 22થી 24 ડિસેમ્બર આ ત્રણ દિવસ રમતમાં ભાગ લેશે કોચ તરીકે મો. ફૈઝાન કુરેશી અને નિર્મલ શામજી છે ટેકવાન્ડો ટીમ રવાના સમયે તેઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભકામના પાઠવી હતી. (તસ્વીર : શકીલ કાશમાણી)

રિલેટેડ ન્યૂઝ