પૂઇમ ડે પહેલા, એમેઝોન ઈન્ડિયાએ અત્યાર સુધીના સૌથી મોટા સૌંદર્ય કાર્યક્રમ એમેઝોન બ્યુટીવર્સની ત્રીજી આવૃતિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં પ્રાઈમ સભ્યો, 1,500થી વધુ ક્રિએટર્સ, અગ્રણી સૌંદર્ય બ્રાન્ડ્સ અને અનન્યા પાંડે, જેક્વેલિન ફર્નાન્ડિઝ, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિંહા, મીરા કપૂર, કરીશ્મા કપૂર જેવા સેલિબ્રિટીઝ સહિતના 2,500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતામ મુંબઈના આઇકોનિક વર્લી સી લિંક પર એક સિમાચિહ્નરૂપ પ્રોજેક્શન સાથે શરૂ થયેલા બ્યુટીવર્સ 2026એ ઇમર્સિવ બ્રાન્ડ અનુભવો, નિષ્ણાતની આગેવાની હેઠળનાં સત્રો, ક્રિએટરની ગાથાઓ અને ઘટકો આધારિત સ્કિનકેર, પ્રિમિયમ સૌંદર્ય અને વૈશ્વિક સૌંદર્ય નવીનતાઓને આવરી લેતા ટ્રેન્ડનાં પ્રદર્શન દ્વારા બદલાતા લેન્ડસ્કેપની ઉજવણી કરી હતીમ પ્રથમ વખત, એમેઝોને અળફુજ્ઞક્ષ.શક્ષ પર સમર્પિત બ્યુટીવર્સ સ્ટોફ્રન્ટ મારફતે રાષ્ટ્રવ્યાપી અનુભવ વિસ્તૃત્ત કર્યો હતો, જેનાથી ભારતભરના લાખો ગ્રાહકો તાજેતરનાં સૌંદર્ય ટ્રેન્ડ્સ, ક્રિએટરની ભલામણો અને પ્રાઇમ ડે ઓફર્સ શોધવા, તેમની સાથે જોડાવા અને ખરીદી કરવા સક્ષમ બન્યા છો સૌથી મોટા સૌદર્ય સ્થળ તરીકે એમેઝોન બ્યુટીની સ્થિતિ મજબૂત બનાવીને બ્યુટીવર્સ 2026એ એ બાબત પર પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે ટેકનોલોજી, ક્ધટેન્ટ, સમુદાય અને વાણિજ્ય સાથે મળીને દેશભરમાં ગ્રાહકો માટે સૌંદર્યની શોધને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
આ વર્લ્ડ એમએસએમઈ ડે પર જાણો કે કેવી રીતે સનશાઇન ગેલેરી એમેઝોન સાથે મળીને એક સ્થાનિક વ્યવસાયમાંથી રાષ્ટ્રીય બ્રાન્ડ બની
ઘર કેવી રીતે ચાલે છે તેમાં રોજિંદા વપરાશની ઘરગથ્થુ પ્રોડક્ટ્સ આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ સુવિધા,... -
સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.199.75 કરોડનાં રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી; 1,40,000 TPA ક્ષમતા વિસ્તરણ, ડેટ રિડક્શન અને સોલાર પ્રોજેક્ટને ફંડ પૂરું પાડવાનું ધ્યેય
પોલિએસ્ટર ટેક્સચરાઇઝ્ડ યાર્ન, ફુલ્લી ડ્રોન યાર્ન (FDY) ના પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણી ઇન્ટિગ્રેટેડ પોલિએસ્ટર મેન્યુફેક્ચરર્સ પૈકીનાં... -
એમેઝોન નાઉ ના વિસ્તરણ પર બમણો ભાર મૂકી રહ્યું છે, મિનિટોમાં 4 ગણી વધુ પ્રોડક્ટ્સની પસંદગી પહોંચાડવા માટે 100થી વધુ અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સ શરૂ કરવાનું આયોજન
એમેઝોને આજે 100 થી વધુ વિશિષ્ટ અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એક...
