Jai Hind

તહેવારોમાં મેળવવો છે પર્ફેક્ટ સેલિબ્રિટી લુક? ટ્રાય કરો આ લેટેસ્ટ ‘મિનિમલિસ્ટ જ્વેલરી’ ટ્રેન્ડ્સ

તહેવારોની સિઝન શરૂ થતાં જ બહેનો પોતાના ડ્રેસ, મેકઅપ અને જ્વેલરીનું આયોજન અગાઉથી જ કરવા લાગે છે. આઉટફિટ ગમે તેટલો સરસ હોય, પરંતુ જો સાથે યોગ્ય જ્વેલરી ન હોય તો આખો લુક અધૂરો અને નિસ્તેજ લાગે છે. જો તમે આ તહેવારોમાં હેવી ઘરેણાં પહેરવાને બદલે એલિગન્ટ અને સેલિબ્રિટી જેવો સ્ટાઇલિશ લુક મેળવવા માંગતા હો, તો આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહેલી ‘મિનિમલ જ્વેલરી’ ટ્રાય કરી શકો છો. સેલેબ્સ પણ હવે ટ્રેડિશનલ જ્વેલરીને મોર્ડન ટચ આપીને અલગ-અલગ સ્ટાઇલમાં કેરી કરતા જોવા મળે છે.

આજકાલ ટ્રેન્ડમાં છે આ મિનિમલ જ્વેલરી સ્ટાઇલ્સ: