શહેરના મોચીબજાર પાસે આવેલા ચર્ચમાં ક્રિસમસ પર્વની ઉજવણી

શહેરના મોચીબજાર પાસે આવેલા ચર્ચમાં આજે રાત્રે 12 વાગ્યે ભગવાન ઈશુના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર, શ્રોફ રોડ પરના ચર્ચમાં પણ જન્મોત્સવ મનાવાયો હતો. આ સાથે ક્રિસમસ પર્વની ઉજવણીની શરૂઆત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ