ચોમાસુ છે ઠુકળુ : અમરેલી – બોટાદમાં સતત બીજા દિવસે વરસાદ

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલતા બે દિવસથી નવા આગમન ગણાતા મેળાવડા વચ્ચે વરસાદની તાની જોવાતી રાહ :
અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદ થતાં લોકો હાલમાં સમયરસર હોવાનું જણાવતા ભારે ઉત્પાદની સ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 8
સમગ્ર સોરાષ્ટ્ર ક્ચ્છમાં ચાલતા કામઝાળ ગરમીના દૌર વચ્ચે શરૂ થયેલા કેટલાક વિસ્તારોમાં હળવાભારે ઝાપટાથી લોકોમાં થોડો ઉત્સાહ વધી રહ્યો છે. જો કે આવા સમયે પણ વરસાદ કરતા મોટાભાગના સ્થળે વરસાદથી મોટાપાયે નુકશાન થયાનું જાણવા મળ્યું છે. જેમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જીલ્લામાં બે અલગ સ્થળે જિળી પડતા બે વ્યકિતના મોત થયા હતા. તો એક વ્યકિતને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રિમોનસુન એકટીવીટી થયાની વ્યવસ્થા શરૂ થઇ ગઇ છે. તેવા સમયે ખાસ કરીને અમરેલી, બોટાદમાં આજે પણ કોઇક સ્થળે વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં ઝાપટા પણ પડયા હતા. તેમાં આગામી સપ્તાહમાંજ લગભગ વિધિવત ચોમાસાનું આગમન જોવા મળે છે.
રાજકોટ
સતત બદલાતા વાતાવરણ વચ્ચે આજે રાજકોટમાં આજે પણ અતિ ધુપછાંવ વચ્ચે આગામી સપ્તાહથી વધુ વરસાદ પડવાની શકયતા વચ્ચે હવામાન લગભગ વધુ સારી રીતે લોકોને સાવચેત કરી રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને જો બે ત્રણ દિવસમાં ભારે વરસાદ થવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
અમરેલી
આજે ફરી સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ભમોદ્રા, નાળ, છાપરી, આસપાસના ગામડામાં વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત ગઇ કાલે વરસાદના પાણી ગામડમાંથી ઓસરી રહ્યાં છે. ત્યારે ફરી આજે વરસાદના કારણે પાણી ભરાય રહ્યાં છે. અને ફરી ઠંડક પ્રસરી જવા પામી છે.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે આજે બપોરના ત્રણ વાગ્યા બાદ તાલુકાના મોટા ભમોદરા નાળ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો હતો અને બીજા દિવસે પણ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો રસ તરબોળ થયા હતા ખેડૂતો જણાવી રહ્યા છે કે વરસાદ હવે વાવણી લાયક થઈ ગયો છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજે એક ઈંચથી વધારે વરસાદ નથી પડ્યો તેવા સમાચારો મળી રહ્યા છે સાવરકુંડલા શહેરની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં ધૂળની ડમરી ઉડે બાદ વરસાદ શરૂ થયો હતો થોડીવાર જ વરસાદ વરસ્યા બાદ આ વીજળી પણ ગૂલ થઈ હતી અને માત્ર અર્ધા ઈંચ જેટલો વરસાદ વરસી અને હાલ શહેરમાં વરસાદે વિરામ લીધો છે
બોટાદ
સમગ્ર જિલ્લા કક્ષામાં ચાલતા પ્રિમોનસુનના પ્લાનીંગ વચ્ચે આજે બોટાદમાં પણ વધારે વરસાદ લાગતા લોકો ભારે હેરાનગતિમાં મુકાયા હતા તો હવે ટું કસમયમાં જ વધુ વરસાદની શકયતા દેખાય છે.

રિલેટેડ ન્યૂઝ