ધ્રાંગધ્રા યાર્ડમાં સીઝનનો કપાસ 5100 રૂપિયા પ્રતિ મણે વેચાયો

નરાળી ગામના ખેડુતે યાર્ડના હરરાજીમા કપાસના શ્રીગણેશ કરાવ્યા

ધ્રાંગધ્રા તા. 25
ધ્રાંગધ્રા નવનિમિઁત માકેઁટીંગ યાડઁ શરુ થતા જ સ્થા નિક ખેડુતોને મોટા ભાગની મુશ્કેલીથી છુટકારો મળ્યો છે. ત્યારે ઝાલાવાડમા મુખ્યત્વે ખેતી આધારીત છે તેવામાં અહિ કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થતુ હોય પરંતુ અગાઉ માકેઁટીંગ યાર્ડ઼ નહિ હોવાના લીધે ખેડુતોને અન્ય તાલુકામા કપાસ લઇ જવો પડતી હતો જેમા સમય અને કપાસના હેરફેર કરવામા આથીઁક નુકશાન પણ વધુ થતુ હતુ ત્યારે હાલમા ધ્રાંગધ્રા ખાતે આશરે 8 કરોડના ખચેઁ નિમાઁણ થયેલા માકેઁટીંગ યાડઁમા સૌ પ્રથમ વખત કપાસની આવક શરુ થઇ છે.
નરાળી ગામના ખેડુત આશરે દશ મણ કપાસ માકેઁટીંગ યાડઁમા વેચાણ માટે લઇ જતા કપાસની હરરાજીના “શ્રી ગણેશ” થયા હતા

રિલેટેડ ન્યૂઝ