વલસાડમાં પણ વિદ્યાર્થિનીઓના નગ્ન વીડિયો ઉતારાયાનો ધડાકો

બિભત્સ ફોટા અને વીડિયો ઉતાર્યો હોવાના આક્ષેપને પગલે વાલીઓએ સ્ક્ૂલ ઉપર પહોંચી હોબાળો મચાવ્યો

વલસાડ, તા.22
પંજાબના ચંદૃીગઢમાં આવેલી મહિલા ક્ોલેજમાં બાથરૂમમાં ન્હાતી વિદ્યાર્થિનીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. એવી જ ઘટના વલસાડ જિલ્લાના ધરમપુરની ઓઝરપડા ક્ન્યા શાળામાં બનતા ચક્ચાર મચી છે. આ શાળામાં રસોઇયાએ વિદ્યાર્થિનીઓના ન્હાતા સમયના બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યો હોવાના આક્ષેપને પગલે વાલીઓએ સ્ક્ૂલ ઉપર પહોંચી હોબાળો મચાવી દૃીધો હતો.
ધરમપુર તાલુક્ાના ઓઝરપાડા ગામે આવેલી ક્ન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ ક્રે છે. આ શાળામાં ત્રણ પુરૂષ રસોઈયા ફરજ બજાવે છે. આ રસોઇયાઓએ વિદ્યાર્થિનીઓના ન્હાતી વખતના બિભત્સ ફોટા અને વિડિયો ઉતારી બિભત્સ માંગણીઓ શરૂ ક્રી હોવાના આક્ષેપ થઇ રહૃાા છે. વિદ્યાર્થિનીઓ સમક્ષ દ્રિ અર્થી ક્ોમેન્ટ પાસ ક્રી રસોઇયાઓ ખોટી રીતે હેરાન ક્રતા હોવની ફરિયાદૃો ઉઠી છે. આ ઘટનાની જાણ વાલીઓને થતાં ચંદૃીગઢમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે મોટી સંખ્યામાં વાલીઓએ શાળા ક્ેમ્પસમાં પહોંચી જઇ ભારે હોબાળો મચાવી આચાર્ય સામે નારાજગી વ્યકત ક્રી હતી. શાળામાં ભોજન પણ સારૂં આપવામાં આવતું ન હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદૃ છે. વાલીઓએ શાળામાં પુરૂષ રસોઇયાને બદૃલે મહિલા રસોઈયા મુક્વાની માંગ ક્રી હતી. જ્યારે વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય નિતાબેન, ગૃહમાતા અને રસોઈયાઓની તાત્ક્ાલિક્ બદૃલી માટેની માંગ ક્રી હતી. શાળા પર પહોંચેલા અગ્રણીઓએ પણ બહારના રસોઇયાઓ સામે ક્ાયદૃેસર ક્ાર્યવાહી ક્રવા અને આદિૃવાસી વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન ક્રનારાઓની ધરપક્ડ ક્રવાની માંગ ધરમપુર ઁજીૈં સગર સમક્ષ ક્રી હતી.

રિલેટેડ ન્યૂઝ