અમૃત કલા મહોત્સવમાં કલાના કામણ પથરાયા

આગામી સોમવારથી નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે તેવા સમયે સૌ.યુનિ. દ્વારા બે દિવસીય અમૃત કલા મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કોલેજોની વિદ્યાર્થિઓ રાસ-ગરબા મહોત્સવમાં કલા ઝળકાવવા પહોંચી હતી. (તસવીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ