જી-૨૦ સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકોને લઇને આવી છે:મોના ખંધાર

જી-૨૦ અંતર્ગત ગુજરાતમાં આયોજીત બી-૨૦ ઇન્સ્ોપ્શન બ્ોઠકમાં સહભાગી થવા માટે દૃેશ વિદૃેશમાંથી મહાનુભાવો અમદૃાવાદૃ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર આવી પહોંચતા ત્ોમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગુજરાતી પહેરવેશમાં કેડિયું-ચોરણીમાં સજ્જ ખેલૈયાઓએ મહેમાનોન્ો ગુજરાતી પાઘડી પહેરાવી આવકાર્યા હતા. માકોટો યોકોઝાવા (જાપાન), વિવેક અગ્રવાલ (કન્ટ્રી ડિરેકટર, ભારત) યુએસએ, વિલિયમ બ્યેલર (ચીફ એક્ઝિક્યુટીવ લોકહીડ માર્ટીન ભારત)નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનના માકોટો યોકોઝાવા રાસ ગરબામાં સામેલ થયા હતા.

ગાંધીનગર તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના દૃૂરદૃર્શી નેતૃત્વમાં ભારતે જી-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે ૨૨ થી ૨૪ જાન્યુઆરી દૃરમ્યાન જી-૨૦ બેઠકો માટે સજ્જ છે. ગુજરાતમાં જી-૨૦ની બેઠકોના આયોજન અંગે મીડિયાને માહિતી આપતા નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર ૧૫ કાર્યક્રમોની યાદૃીમાં પ્રથમ કાર્યક્રમ બિઝનેસ ૨૦ ઇન્સેપ્શન મીિંટગ છે, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિૃર ખાતે આજથી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ દૃરમિયાન યોજાશે. આ બેઠકમાં ભાગ લેવા દૃેશ-વિદૃેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ પણ આવવાના ગઇકાલથી જ શરૂ થઇ ગયા છે.
મોના ખંધારે વધુમાં કહૃાું કે, આ જી-૨૦ સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે. ભારતમાં ૨૦૦થી વધુ મીિંટગો થવાની છે. જેમાં ૧૫ જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે. ગુજરાતમાં ૬૦૦થી વધુ ડેલિગેટ્સ આવી રહૃાા છે. જેમાં ૨૦૦ જેટલા ઇન્ટરનેશનલ તેમજ ૪૦૦ ભારતના ડેલિગેટ્સનો સમાવેશ થાય છે. આ બધા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળયેલા છે. જી-૨૦ની બેઠકોની વિગતવાર માહિતી આપતા અગ્ર સચિવે કહૃાું કે, ‘‘ક્લાઈમેટ એક્શન : એક્સિલરેિંટગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર, ‘‘રિથિક્ધીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ, ઇક્ધ્લુઝીવ ઇમ્પેક્ટ, ‘‘રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજીટલ કોઓપરેશન: અ કોલ ફોર એક્શન, ‘‘બિલ્ડીંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ: એડવાન્સિંગ ઇક્ધ્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ ઓલ અને ‘‘ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇક્ધ્લુઝન એન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.અગ્ર સચિવ મોના ખંધારે બી૨૦ ઇન્સેપ્શન મીિંટગની વિગતો આપતા કહૃાું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીિંટગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદૃાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે.
ઉદ્યોગ કમિશ્ર્નર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બી૨૦ ઇન્સેપ્શન મીિંટગ ગાંધીનગર ખાતે આજથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ સુધી યોજાઇ રહી છે. બી૨૦ સત્રો વૈશ્ર્વિક વ્યવસાયો માટે નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરશે અને બી૨૦ સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરશે. ત્ોઓએ મિલેટ અંગે વાત કરતા કહૃાું કે, સમગ્ર વિશ્ર્વમાં વર્ષ ૨૦૨૩ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહૃાું છે, ત્યારે આ જી-૨૦ બેઠકમાં દૃેશ-વિદૃેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે. મીડિયા બ્રિફ્રિંગ દૃરમ્યાન ઇન્ડેક્ક્ષ બીના એમ.ડી મમતા હીરપરા પણ ઉપસ્થિત રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ