અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગને લઈને EDએ મોટી કાર્યવાહી કરી છે EDના અધિકારીઓએ અમદાવાદમાં ફોરેક્સ ટ્રેડિંગને લઈને સર્ચ હાથ ધર્યું હતું. જે સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજની સાથે 1.36 કરોડની રોકડ પણ મળી આવી છે જેમાં 71 લાખનું સોનું અને બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ઇડીએ આરોપીઓના બેન્ક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ ઇડીએ આ મામલે સર્ચ હાથ ધર્યું હતું
TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.