શ્રી વીર માંધાતાનો સોનેરી ઈતિહાસ

પરમપિતા બ્રહ્મજીએ પૃથ્વીગ્રહ પરસૌ પ્રથમ પાંચ માનસ પુત્રો ઉત્પન કર્યા હતાં પાંચ માનસ પુત્રોમાં એકપુત્ર નામ મરીચ હતું મરીચના બે પુત્રો હતાં જેમાં એકપુત્રનું નામ અત્રી હતું અને બીજા પુત્રનું નામ કશ્યપ હતું અત્રીના પુત્રનું નામ ચંદ્ર હતું આ ચંદ્રથકી ચંદ્રવંશ ચાલ્યો હતો. કશ્યપના પુત્રનું નામ વિવસ્વાન (જેસુર્યનામે ઓળખાયો) હતું આ (સુર્યના સુર્યથકી સુર્યવંશ ચાલ્યો હતો આ સમયે અન્યકોઈ જાતિ કે પેટાજાતિ અસ્તિત્વામાં નહોતી પૃથ્વી ઉપર સતયુગ ચાલતો હતો આ સુર્યના પુત્ર મનુ હતા મનુને તેનીપત્ની શતરૂપા દ્રારા દશ પુત્રો થયા હતાં આ દશ પુત્રોમાં ઈશ્વાકુ વધુ પ્રસિધ્ધ થયા મહારાજા ઈશ્વાકુ સમગ્રપૃથ્વીના અધિપતિ હતાં આ સમયે પૃથ્વી પર સતયુગનાસતરલાખ અને આયાવીસ હજાર વર્ષ પૂર્ણ થયા હતાં. અને પિતાયુગ શ ધ થયો હતો આ સમયે પૃથ્વી પર માનવ વસવાટમાં વધારો થતા મહારાજા ઈશ્વા કુઓ સમગ્ર પૃથ્વીને નવભાગમાં વિભા જીત કરી હતી જેનો ઉલ્લેખ નવખંડ ધરતી તરીકે કરવામાં આવે છે. મહારાજા ઈશ્વાકુએ દરેક ખંડમાં એક એક વારસ દાનની નિમણુંક કરેલી જે રાજાતરીકે ઓળખાયા નવખંડધરતી પર રાજાતરીકે મલ્લ, જનક, વિદેહ,કોલિય, મૌર્ય, લિરદ્વી, જ્ઞામી, વજ્જ અને શાક્ય આમ નવ ઈશ્વાકુ સુર્યવંશી ક્ષત્રિયવંશજો વિવિધ ખંડ માંશાસન કરતા હતાં આ સાથે ઈશ્વાકુના કોલીય વંશના રાજાઓ હિમાલયની આજુબાજુના ખંડમાં રાજ કરતા હતાં.
યજ્ઞની પ્રસાદી રૂપે ભાર્ગવઋષિઓ મંત્રોચાર યુક્ત પાણી ભરેલો ઘડો આપ્યો જે વહેલી સવારના પહોરમાં ડાભી રૂપમનીને પિવડાવવા જણાવ્યું રાત્રીના સમયે રાજાને પાણીની તરસ લાગતા પાણી પીવા ઉભા થયા અને ઉંઘના કારણે ભુલથી મળેલુ પાણી પી ગયા જેના પરિણામે સમાયંતરે રાજાનું પેટ ચીરીને એક બાળક બહાર આવ્યો આ દિવસ મકર સંક્રાંતિનો હતો દેવરાજ ઈન્દ્રને આવતીની જાણ થતા તેઓ આ બાળકને જોવા આવ્યા હતાં અને બાળકની પાણી પીવા પીવાની બાબતે સવાલ કર્યો જેનું નિરાકરણ લાવવા ભાર્ગવઋષિએ બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું હતું. દેવરાજ ઈન્દ્રએ માંધાતાને ચંદ્રયુદ્ધ કલાનું શિક્ષણના માધ્યમથી તથા પોતાની તાકાત અને પરાક્રમથી કેટલીય રાજા માંધાતાએ પૃથ્વી પરના બધા રાજાઓને પરાજીત કર્યાહ તાં અને નવખંડ ધરતી પર રાજ કર્યુ હતું.
કુળવંશ સમાયાંતરે કોળઈ કહેવાયો સુર્યવંશી કોળી સમાજની ઐતિહાસિક ગૌરવ ગાથાનો ઈતિહાસ પદમપુરાણ દેવીભાગવતમાં ઉલ્લેખ થયેલ છે. અહેવાલ બચુભાઈ ખુંટડ – કદવાર

રિલેટેડ ન્યૂઝ