રાષ્ટ્રપતિ આજથી બે દિૃવસની ગુજરાતની મુલાકાતે આવશે

રાષ્ટ્રપતિ દ્રોપદૃી મુર્મુ આવતીકાલથી બે દિૃવસ ગુજરાતની મુલાકાતે આવનાર છે.
રાષ્ટ્રપતિ આવતીકાલે ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દૃયાનંદૃ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતિની ઉજવણી સંદૃર્ભે ઉપસ્થિત રહેશે ત્યારબાદૃ તેઓ સુરત ખાતે સરદૃાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ૨૦મા પદૃવીદૃાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદૃ તા. ૧૩ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેના શ્રીમદ્ રાજચંદ્રમિશનની તેઓ મુલાકાત લેશે અને પીવીટીજીના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરશે.

રિલેટેડ ન્યૂઝ