દીવમાં કરાટેમાં કલર બેલ્ટની પરીક્ષા

ઓકિનવાન શોયિનયુ કરાટે ડો. ઈન્ટરનેશનલ એશોસીએશન ઓફ વર્લ્ડની દીવ શાખામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કલર બેલ્ટની પરીક્ષા યોજાઈ જેમાં દીવના 48 છોકરા છોકરીઓએ ભાગ લીધો જેમાની ઉ.6 વર્ષથી 38 વર્ષના લોકોએ ભાગ લીધો . આ પરીક્ષામાં ભાગ લેનારા દરેકને એસડીપીઓ સંદીપ રૂપેલા અને બેલ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. આ પરીક્ષા દીવના મુખ્ય કોચ શિહાન રમેશકુમાર ભટ્ટ દ્વારા લેવામાં આવી આ પ્રસંગે ઓ સેનસાઈ હેમલ મકવાણા, દેવ બાંભણીયા, દિલીપકુમાર સેનસાઈ કાજલ અમૃતલાલ અમીર ઉસ્માન અને નારણ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ