મહાશિવરાત્રીએ ઘેલા સોમનાથના દર્શને ભાવિકો ઉમટી પડયા

જસદણ નજીક બિરાજમાન ઘેલાસોમનાથ દાદાનું મહત્વ અને મહાત્મ્ય અનેરૂ છે ત્યારે ઘેલાસોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે ગુલાબી શણગાર સાથે ગુલાબ ફૂલ અબિલ ગુલાલ સાથે બિલીપત્રના અનોખા શણગાર સાથે મહાદેવને શણગાર સજ્યા હતા સાથે દાદા ના દર્શનાર્થે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. (તસવીર: બ્રિજેશ વેગડા)

રિલેટેડ ન્યૂઝ