મોટાદડવાની પાર્થ સ્કુલમાં આંખના પલકારામાં અધરી ગણતરી કરતાં યુવાન

મોટાદડવા ખાતે પાર્થ સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવ સાથે વાલીઓની સભા રાખવામાં આવેલ જેમાં કેલ્ક્યુલેટર ના માસ્ટર ગણાતા કેતન ખત્રી દ્વારા અંક ગણિત બીજ ગણિત સહિતના અઘરામાં અઘરી રકમનો જવાબ આંખના પલકારામાં આપ્યા હતા જો કે અમુક લોકો ને જવાબ પર થી સવાલ આપ્યા હતા લોકોએ અક્ષય ખત્રીની કેલ્ક્યુલેટર થી પણ વધુ સ્પીડ થી આશ્ર્ચચકિત બન્યા હતા. આ તકે શાળાના આચાર્ય કલ્પેશભાઈ વેકરિયા તથા પ્રવીણભાઈ સાકરિયા વિવેકાનંદ સ્કૂલના આચાર્ય વેકરિયા સાહેબ તેમજ સરપંચ ભૂપતભાઈ વાળા ઉપ સરપંચ મનુભાઈ લાવડીયા તથા તાલુકા પંચાયત સભ્ય વજુભાઇ ચાવડા ,ગિરધરભાઈ વેકરિયા ઉદયભાઈ વાળા નરેન્દ્રભાઈ ભુવા સહિત શાળાના નનાભૂલકાઓ એ રાસ તો અનેક વિદ્યાર્થીઓને સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા આ તકે શાળાના તમામ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ