ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા

શ્રી દેવુસિંહ ચૌહાણ ખેડાના સાંસદ તા.2-04-2024ને મંગળવારના રોજ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ સભાના પ્રમુખ સ્વામી નૌત્તમપ્રકાશદાસજી -વડતાલ, બાપુસ્વામી-ગુરુકુળ-ધંધુકા, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) વિગેરે સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ