વડોદરાના માલસરમાં ગજાનન આશ્રમમાં બાળકોને સંસ્કૃતની સાથે આધુનિક શિક્ષણ આશ્રમમાં બ્રાહ્મણ બાળકો માટે નિ:શુલ્ક વ્યવસ્થા

બ્રહ્મણ બાળકો માટે પ્રકૃતિની વચ્ચે નર્મદામૈયાના ખોળામાં ગભનત આશ્રમમાં સંસ્કૃત પાઠશાળામાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે. બાળકોને સંસ્કૃતની સાથે આધુનિક શિક્ષણ તથા ખેલ કુદ સહિતના તમામ વિષયો ઉપર પૂર્ણ ધ્યાન આપવામાં આવે છે. ગજાનન આશ્રમ માલસરમાં રહેવા જમવા, અભ્યાસ સહિતની તમામ સુવિધા નિ:શુલ્ક છે. ઉ.વ.8થી પ્રવેશ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક વિધવાન બ્રહ્મણો તૈયાર થઈ દેશ-વિદેશમાં ધર્મ- તથા સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરે છે.
બ્રહ્મણ બાળકોને નર્મદા મૈયાના ખોળામાં ચાર વર્ષ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાથી બાળકમાં અધ્યાત્મિક ઉર્જાખુબ જાગૃત થાય છે.
કર્મકાંડના વિષયમાં કાશીના વિધ્વાન શાસ્ત્રી ઉદય પ્રસાદ જોષી અભ્યાસ કરાવે છે. વાસ્તુ-જ્યોતિષનો વિષય વડોદરાના જ્યોતિષવેતા ગોપાલ મહારાજ ભટ્ટ, જ્ઞાન આપે છે. ગજાનન આશ્રમ માલસર તા. શિનોર જી. વડોદરા સંપર્ક મો. 9825117408/ 99241 32032/9824429520 છે.

રિલેટેડ ન્યૂઝ