અમદૃવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રમાયેલ એલિમિનેટર મેચમાં રાજસ્થાને આરસીબીને ૪ વિકેટે આપ્યો પરાજય

આઇપીએલ ૨૦૨૪માં આજે અમદૃાવાદૃમાં નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોર (આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી કવોલિફાયર મેચ-૨માં આરસીબીએ પ્રથમ બ્ોિંટગમાં આવી રજત પાટિદૃાર ૩૪, વિરાટ કોહલી ૩૩ અન્ો મહિપાલ લોમરોરના ૩૨ રનની મદૃદૃથી આઠ વિકેટ ગુમાવી ૧૭૨ રન કર્યા હતા. તસ્વીરોમાં ડાબ્ોથી આરસીબીના ઓપનર ફાફડુ પ્લેસીસ અને વિરાટ કોહલીએ સારી શરૂઆત કરી ૩૭ રનની ભાગીદૃારી કરી હતી. પછીની તસ્વીરમાં રાજસ્થાન રોયલ્સના ઓલ રાઉન્ડર આર અશ્ર્વિન્ો આઉટ કરતા આર અશ્ર્વિનન્ો સાથી બોલર યુઝવેન્દ્ર ચહલ ત્ોની પીઠ પાછળ બ્ોસીન્ો બિરદૃાવી રહૃાો છે. અંતિમ તસવીરમાં કાળજાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં ઉમટ્યા હતા ત્ોઓ આરસીબીના બ્ોટસમેન વિરાટ કોહલીન્ો બાઉન્ડરી નજીક ફિલ્ડીંગ ભરતો જોઇને ત્ોના ચાહકો ત્ોનું ધ્યાન આકર્ષવા પ્રયાસ કરી રહૃાા છે.

૧૭ વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહેલ આરસીબીને વધુ એક વર્ષ જોવી પડશે રાહ

જયસ્વાલના ૪૫, હેટમાયરના ૩૬ અને પરાગના ૩૬ રન;સિરાઝને ૨ વિકેટ

આઈપીએલ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ૪ વિકેટથી હરાવીને ક્વોલિફાયર-૨માં જગ્યા બનાવી લીધી છે. રાજસ્થાન હવે ક્વોલિફાયર-૨માં ૨૪ મેના રોજ સનરાઈઝર્સ હૈદૃરાબાદૃ સામે ટકરાશે. આ મેચ ચેન્નઈમાં રમાશે.
આઈપીએલની શરૂઆતથી જ ટ્રોફીની રાહ જોઈ રહેલ આરસીબી ટીમને આ ટુર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યું છે. અને હવે વધુ એક વર્ષ રાહ જોવી પડશે. અમદૃાવાદૃમાં રાજસ્થાને ટૉસ જીતીને બોિંલગ કરવાનું પસંદૃ કર્યું હતું. બેંગલુરુએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. રાજસ્થાને ૧૯ ઓવરમાં ૬ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ ૪૫ રન બનાવ્યા હતા. રિયાન પરાગ ૩૬ રન બનાવીને આઉટ થયો હતો અને શિમરોન હેટમાયર ૨૬ રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન, કર્ણ શર્મા અને લોકી ફર્ગ્યુસનને એક-એક વિકેટ મળી હતી.
આરસીબી તરફથી રજત પાટીદૃારે ૩૪ અને વિરાટ કોહલીએ ૩૩ રન બનાવ્યા હતા. કોહલીએ આઈપીએલમાં ૮ હજાર રન પૂરા કર્યા છે. તે લીગનો ટોપ સ્કોરર છે. આવેશ ખાને ૩ વિકેટ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ