દીવ ભાજપના નેતાઓએ દમણમાં ભાજપ પ્રભારી સાથે કરી મુલાકાત

પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ દમણની મુલાકાતે છે. દમણ ખાતે ભાજપની એક મીટીંગ થવાની હોય જેમાં પ્રભારી ઉપસ્થિત રહ્યા. દીવના ભાજપના નેતાઓએ પ્રભારીને પુષ્પગુચ્છ આપી મુલાકાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ