રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર :ગુજરાતના 136 તાલુકા તરબોળ, માણસામાં સૌથી વધુ 4.29 ઈચ ખાબકયો

આજે રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં 136 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ માણસા તાલુકામાં 4.29 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વિજાપુરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સિહોરમાં 1.57 ઇંચ હળવદમાં 1.38 ઇંચ રાજકોટમાં 1.22 ઇંચ અને ભરૂચમાં એક ઇંચ વરસાદ બે કલાકના ગાળામાં નોંધાયો છે

રિલેટેડ ન્યૂઝ