વડોદરા: યુવતીઓ ટેટુ ચિતરાવી અવનાર નવા વર્ષ માટે લોકોને પ્રેરણારૂપ સંદેશો

વડોદરા શહેર તેના ઉત્સવો માટે વિશ્વમાં જાણીતું છે. શહેરીજનો દરેક તહેવાર ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરે છે. આજે વર્ષ 2019ના અંતિમ દિવસ છે અને સંસ્કારી નગરીમાં ઘટેલી ઘટનાઓને વાગોળવામાં આવી રહી છે તદુપરાંત નવા વર્ષને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે. શહેરની યુવતીઓ ટેટુ ચિતરાવી અવનાર નવા વર્ષ માટે લોકોને પ્રેરણારૂપ સંદેશો આપી રહી છે.

રિલેટેડ ન્યૂઝ