મુંબઈ : નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી નું 37 વર્ષની વયે નિધન થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. કુશલના મોતથી તેના મિત્રો, ચાહકો અને ઈન્ડસ્ટ્રી ખુબ આઘાતમાં સરી પડ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ શોકની લાગણી વ્યક્ત કરી છે. જોકે હવે કુશલની મોત વિશે તેનાથી અલગ રહેતી પત્ની ઓડ્રે ડોલ્હને પહેલીવાર ચુપકીદી તોડીને મોટો ખુલાસો કર્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા અને સિનેમોન હોટેલ્સ ફિટ્સએર સાથે મળીને અમદાવાદ-કોલંબોની સીધી કનેક્ટિવિટી શરૂ કરશે
ગુજરાતથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વધારવાના ઉદ્દેશ્ય સાથે વ્યૂહાત્મક સહયોગ તરીકે સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા, સિનેમોન હોટેલ્સ એન્ડ... -
મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં માનવતાનું અદભૂત ઉદાહરણ, બ્રેઈન ડેડ પેશન્ટનાં મલ્ટી-ઓર્ગન ડોનેશનથી ઘણા લોકોને મળ્યું નવજીવન
17 વર્ષીય ક્રિશ અકબરીના પરિવારે મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં મલ્ટિ-ઓર્ગન ડોનેશન થકી હિંમત અને માનવતા દાખવી છે... -
ચૂંટણી જાહેરાત થતા ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા સ્થગિત
વિભાગ દ્વારા તા.25 મે નું જાહેરનામું પ્રસિધ્ધ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલત્તદાર, મહેસુલી કારકુન...
