ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે કોર્ટમાં ટ્રાયલ શરૂ

સમગ્ર ઘટના નજરે જોનાર સાક્ષીની તબિયત લથડતા જુબાની ન આપી શક્યો

અમદૃાાવદૃના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને ત્ોના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ ચાર્જફ્રેમ બાદૃ આજથી અમદૃાવાદૃ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ શરૂ થતાની સાથે જ એક સાક્ષીની તબિયત લથડી હતી. જેથી ત્ો જુબાની આપી શક્યો ન હતો. કોર્ટે સાક્ષીન્ો સવાલ કર્યો હતો કે, શું તમે ભરાયેલા છો? કોઇ તમન્ો ધમકી આપી રહૃાું છે.
આ સમગ્ર ઘટના નજરે જોનાર સાક્ષી હાલ જુબાની ન આપી શકતા તાત્કાલીક હોસ્પિટલ લઇ જવા કોર્ટે આદૃેશ કર્યો હતો. અક્સ્માત કેસના તપાસ અધિકારી ડીવાયએસપી એસજે મોદૃીન્ો કોર્ટે સાક્ષીન્ો હકીકતમાં તકલીફ છે કે, અન્ય કારણો છે ત્ોની તપાસ કરવા આદૃેશ કર્યો છે. આ કેસની પ્રક્રિયા દૃરમિયાન આરોપી અને જામીન પર મુકત તથ્યના પિતા પ્રગ્ન્ોશ પટેલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા. આજે કેસની ટ્રાયલમાં આગળ વધુ કાર્યવાહી થઇ શકે છે.
અમદૃાવાદૃ ઇસ્કોનબ્રિજ અક્સ્માત કેસમાં મોંઘીદૃાટ જેગુઆર ગાડી વડે ૦૯ લોકોન્ો કચડીન્ો મોતના મુખમાં ધકેલી દૃેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસ્ો ફરિયાદૃ નોંધીન્ો ઘટના બન્યાના ૭ દિૃવસમાં ૧૬૮૪ પાનાની ચાર્જશીટ દૃાખલ કરી હતી. તથ્ય સામે આઇપીએસની કલમ ૩૦૪ લાગી છે. જેમાં ૧૦ વર્ષ કેદૃની સજાની જોગવાઇ છે, ત્ોમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઇ છે, જે અરજી પ્ોર્િંન્ડગ છે.

રિલેટેડ ન્યૂઝ