જાફરાબાદની મત્સ્યોધોગ કચેરીમાં માછીમારો માટે વસ્તી ગણતરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દરિયાકાંઠા ના જિલ્લા ઓમા સાગરખેડૂ ની વસ્તી ગણતરી શરૂ થઈ છે. દેશના મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઇ સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઈન્ટિસ્ટ્યૂટ (ઈખઋછઈં) દ્વારા ડિસેમ્બર 2025 સુધી સર્વે ચાલશે મોબાઈલ એપ મારફતે ડિજિટલ રજિસ્ટ્રેશન કરાશે જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા વસ્તી ગણતરી બાબતે સાગરખેડૂ ને વિસ્તૃત માહિતી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી જાફરાબાદ ખાતે અવરેનેશ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ જેમા ખારવા સમાજ આગેવાન , કોળી સમાજ ના આગેવાન અને મુસ્લીમ ના આગેવાન તેમજ બહોળી સંખ્યામા માછીમાર હાજર રહેલ જેમા ઈખઋછઈં વેરાવળ ના વૈજ્ઞાનીક ડો. વિનયકુમાર અને તેમની ટીમ ના સભ્ય વિપુલ સોલંકી અને અન્ય ટીમના સભ્ય સીએસસી સેન્ટરના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીટનેટ મોરાસીય અને મદદનીશ મસ્ત્યોદ્યોગ નિયામકની કચેરી જાફરાબાદના એ.એ.મકરાણી મ.મ.અ(સી). દ્વારા વસ્તી ગણતરી અને ગઋઉઙમાં નોંધણી બાબતે વિગત વાર સાગરખેડૂ ઓ માહીતગાર કરેલ તેમજ આ વસ્તી ગણતરી ભારત સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યઉદ્યોગ વિભાગે ઋજઈં સાથે મળીને ઈંઈઅછ-ઈખઋછઈં ને દરિયાઈ મત્સ્યઉદ્યોગ વસ્તી ગણતરી 2025 (ખઋઈ 2025) હાથ ધરવાની જવાબદારી સોંપી છે. આ કવાયતમાં માછીમારી ગામોમાં ઘરગથ્થુ ગણતરી, ગામડાના માળખાગત સુવિધાઓ અને માછીમારી સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે, જેમાં શભય પ્લાન્ટ, બજ્ઞિં બીશહમશક્ષલ ુફમિત, ભીશિક્ષલ ુફમિત, વગેરેની વિગતો અને માછીમારી બંદર/લેન્ડિંગ સેન્ટર મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. તેઓએ ડિજિટલ પ્લેટફોર્મ (ટુઅજ – ગઅટ એપ)માં માછીમારી ગામોની ઓળખ, રહેઠાણો, બંદરો/માછીમારી ગામોની જીઓ-ટેગિંગ, તેમજ ગણતરીકાર ઓળખની વિગતો એકત્રિત કરે છે. મુખ્ય ઘરગથ્થુ ગણતરી -ડિસેમ્બર 2025માં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં સરકારના નિયમો મુજબના નિચે દર્શાવ્યા પ્રમાણેના લાભો નોંધણી કરાવેલ માછીમારોને જ મળવાપાત્ર થશે. ભવિષ્યમાં ફીશરીઝની કોઈપણ યોજનાનો લાભ ગઋઉઙ ઙજ્ઞિફિંહ ઉપર નોંધણી થયેલ સક્રીય માછીમારોને મળવાપાત્ર રહેશે. ગઋઉઙ ઙજ્ઞિફિંહ પર નોંધણી થયેલ માછીમારોને પ્રમાણપત્રનો લાભ મળવા પાત્ર રહેશે. આ મિટિંગમાં એસોસિયેશન ના પ્રમુખ ઓ, મત્સ્યોદ્યોગ મંડળીના પ્રમુખ ઓ તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા સમાજના આગેવાનોની તથા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને જાફરાબાદ ગાર્ડ ની ઓફિસે અથવા ફિશરીઝ ઓફીસ જાફરાબાદ ખાતે આધાર પુરાવા સાથે લાભ લેવા માટે જણાવવામાં આવે છે. જરૂરથી ડોક્યુમેન્ટ (1) આધાર કાર્ડ (2) બૈંક પાસબુક (3) આધાર લીંક મોબાઈલ ડોક્યુમેન્ટ ઓફિસે આવવું. પી.આર રાડા મદદનીશ મસ્ત્યોદ્યોગ નિયામક જાફરાબાદના માર્ગદર્શન તળે ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવા માટે
ઈખઋછઈં વેરાવળ ના વૈજ્ઞાનીક ડો. વિનયકુમાર અને વિપુલ , સીએસસી સેન્ટર ના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીટનેટ મોરાસીયા અને એ.એ. મકરાણી મ.મઅ.સી દ્વારા અમુલ્ય માર્ગદર્શન આપવામા આવેલ.
