Jai Hind

ખેલ મહાકુંભના પરિણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી સ્પોર્ટસ પ્રત્યેની ઉત્સુકતા વધી

ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં કોમનવેલ્થ ગ્ોમ્સની યજમાની ભારતન્ો મળી અને ત્ોમાં પણ અમદૃાવાદૃની પસંદૃગી થઇ ત્ોવા ગૌરવપ્ાૂર્ણ અવસરે ક્રીડા ભારતીનું અધિવેશન અમદૃાવાદૃમાં યોજાયું છે. ત્ોનાથી સ્પોર્ટ્સ સ્ોકટરન્ો નવી દિૃશા મળશે.

ભૂપ્ોન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રિડા ભારતીના અખિલ ભારતિય અધિવેશનનો પ્રારંભ

વધુમાં ત્ોમણે કર્યું કે, વડાપ્રધાનએ કહૃાું છે કે, જીવનમાં દૃરેક ક્ષેત્રે વિકાસ થવો જોઇએ અને ત્ોમાં ખેલકૂદૃનું પણ મહત્વ છે. મુખ્યમંત્રીએ આ સંદૃર્ભમાં કહૃાું કે, વડાપ્રધાનએ આવા ઉદૃાત ભાવ સાથે ગુજરાતમાં રમત-ગમત સંસ્કૃતિ વિકસાવવા ૨૦૧૦થી ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો છે. ખેલ મહાકુંભના પરિણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી સ્પોર્ટ્સ પ્રત્યેની ઉત્સુકતા વધી છે. અને ખેલ મહાકુંભમાં ભાગ લેનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
૨૦૧૦માં ૧૬ લાખ લોકોની સહભાગીદૃારીથી શરૂ થયેલા ખેલ મહાકુંભની ૨૦૨૫ એડીશનમાં ૭૨ લાખ લોકો જોડાયા છે. એટલું જ નહીં, ખેલ મહાકુંભની સફલતાન્ો પગલેે ગુજરાતના ૧૬ જેટલા પ્રતિભાવંત ખેલાડીઓએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અન્ો દૃેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ક્રીડા ભારતની સંસ્થા ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી આવી અનેક રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદૃાન આપી રહી છે.
વધુમાં ત્ોમણે કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં અન્ો ગ્ાૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદૃર્શનમાં ઓલિમ્પિકના ભાગરૂપ્ો આગામી સમયમાં પાંચ જેટલી વર્લ્ડ કલાસ રમતોના આયોજન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.