Jai Hind

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રદૃેશ સંગઠનના નવનિયુકત તેમજ પૂર્વ હોદ્દેદૃારોની સંયુકત બેઠક યોજાઇ

ભાજપા સરકાર દ્વારા થઇ રહેલા જનહિત અને દૃેશહિતના કાર્યોને જન જન સુધી પહોંચાડવા હાંકલ

ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા ડો. અનિલ પટેલે મીડિયાન્ો સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદૃેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાત્ો પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્માની અધ્યક્ષતામાં ત્ોમજ પ્રદૃેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં પ્રદૃેશ સંગઠનના નવનિયુકત પદૃાધિકારીઓની બ્ોઠક યોજાઇ હતી.
અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ બ્ોઠકમાં પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્માએ નવનિયુકત પદૃાધિકારીઓન્ો અભિનંદૃન પાઠવી સંપ્ાૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનન્ો વધુ સશકત કરવા ત્ોમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી અને કેન્દ્રિય ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના ન્ોત્ાૃત્વમાં દૃેશમાં ત્ોમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ અન્ો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદૃર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઇ રહેલા જનહિત અને દૃેશહિતના કાર્યોન્ો જન જન સુધી પહોંચાડવાના હાંકલ કરી હતી. પ્રદૃેશ સંગઠન મહામંત્રી રત્નાકરએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુધીના કાર્યકર્તાન્ો સાથે રાખી પક્ષની વિચારધારા છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
આ બ્ોઠક બાદૃ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રદૃેશ જગદૃીશ વિશ્ર્વકર્માના અધ્યક્ષસ્થાન્ો પ્રદૃેશના નવનિયકત ત્ોમજ પ્ાૂર્વ હોદ્દેદૃારોની સંયુકત બ્ોઠક યોજાઇ હતી.