Jai Hind

રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા કચ્છ સહિત છૂટાછવાયા સ્થળે માવઠાની આગાહી

બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદૃ પડી શકે છે

નવુ વર્ષ શરૂ થવામાં હવે માત્ર ગણતરના કલાકો બાકી રહૃાા છે ત્યારે હવામાન વિભાગ્ો નવા વર્ષમાં કમોસમી વરસાદૃ પડવાની આગાહી કરી છે. આજે અન્ો આવતીકાલે કચ્છ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદૃ વરસી શકે છે. કમોસમી વરસાદૃની આગાહીન્ો લઇ ખેડૂત વર્ગમાં િંચતાનું મોજુ ફરી વળ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદૃ થવાની શક્યતા છે. બાકીના જિલ્લામાં હવામાન શુષ્ક રહેશે. આવતીકાલ ૩૧ ડિસ્ો.ના રોજ બનાસકાંઠા, પાટણ, જામનગર, છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદૃ વરસી શખે છે.
આગામી ૪૮ કલાક દૃરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદૃ બ્ો દિૃવસમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સ્ોલ્સિયસનો ઘટાડો થશે. તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધશે. ત્યારબાદૃ ધીમે ધીમે તાપમાનમાં ફરી બ્ો ડિગ્રીનો વધારો થશે. જેથી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. બ્ો દિૃવસ ઘણા ભાગોમાં વાદૃળછાયું વાતાવરણ જોવા મળશે અન્ો હવામાન મોટો પલટો આવશે.
રાજ્યમાં આજે નલિયા ખાત્ો સૌથી વધુ ઠંડી ૧૨.૬ ડિગ્રી સ્ોલ્સિયસ નોંધાઇ હતી. જ્યારે અમદૃાવાદૃમાં ૧૪.૮ ડિગ્રી અન્ો ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં ૧૩.૨ ડિગ્રી, વડોદૃરામાં ૧૫ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૬ ડિગ્રી,. ભૂજમાં ૧૫.૭ ડિગ્રી, દૃાહોદૃમાં ૧૪.૮ ડિગ્રી, ડાંગમાં ૧૫.૪ ડિગ્રી, ડીસામાં ૧૩.૬ ડિગ્રી, દ્વારકામાં ૧૮.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્ોમજ ઓખામાં ૧૯.૮ ડિગ્રી, પોરબંદૃરમાં અને રાજકોટમાં ૧૪.૨ ડિગ્રી સુરતમાં ૧૫.૭ ડિગ્રી અને વેરાવળમાં ૧૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.