ડૉ.કેએલએન રાવ ઇન્ચાર્જ ડીજીપી જય હિન્દ 5 days ago રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આજે કાર્યકાળ પ્ાૂર્ણ થયો હતો ત્ોઓના સ્થાન્ો હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકે સીઆઇડી ક્રાઇમના વડા કેએલએન રાવન્ો નિયુકત કરાયા છે. ત્ોઓ ૧૯૯૨ની બ્ોચના આઇપીએસ છે અન્ય હુકમ ના થાય ત્યાં સુધી રાજ્યના પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.