Jai Hind

રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને કન્ોકિટવિટીના કામોથી વિકાસન્ો નવી દિૃશા, વધુ ગતિ મળશે:મુખ્યમંત્રી

વિરમગામ, દૃેત્રોજ, માંડલ તાલુકાઓન્ો રૂા.૪૯૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ૨૦૨૬ના વર્ષના પ્રથમ દિૃવસ્ો વિરમગામ વિધાનસભા મત વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર, રેલ્વે, ઓવરબ્રિજ સહિતના ૪૯૭ કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રી આ અવસરે જનમેદૃનીન્ો સંબોધતા કહૃાું કે, એક સમયે ટાંચા સંસાધનો, વરસાદૃ આધારિત ખેતી, રોજગારી માટે યુવાઓનું સ્થળાંતર જેવી વિકટ સ્થિતી ધરાવતો માંડલ-બ્ોચરાજી- વિરમગામ વિસ્તાર આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના વિકાસ વિઝનથી એસ.આઇ.આર. અને ઓટો હબ બની ગયો છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા અઢી દૃાયકા કરતાં વધુ સમયથી નરેન્દ્રભાઇના દિૃશાદૃર્શનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર કન્ોક્ટિવીટી સહિતના જે વિકાસ કામો ડબલ એન્જિન સરકારની સ્પીડથી થયા છે. ત્ોનાથી ગુજરાત દૃેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
મુખ્યમંત્રીએ કહૃાું કે, કન્ોક્ટિવિટી સુદ્રઢ બનાવવા માટે રોડ રેલવે સહિતના અનેક કામો વિરમગામ- માંડલ વિસ્તારમાં થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ માંડલ-બ્ોચરાજી એસઆઇઆરન્ો જોડતા રોડ, રસ્તા અને બ્રીજના રૂા.૪૮૮ કરોડના કામો પ્ાૂર્ણ કર્યા છે.