Jai Hind

ગુજરાતમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્થપાનારી એસપીપીનું નેતૃત્વ પી.ટી. ઉષા કરશે

તમામ પ્રોજેકટસ અને ભંડોળનું નિરીક્ષણ કરશે

રાજ્ય સરકારે 2030 માં “જાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ચાપવાનો નિર્ણય લીધો છે. ઉઅના પ્રમુખ પી.ટી. ઉષા, જે તેમનવેલ્થ ગેમ્સના પ્રભારી પણ 3, જઙટનું નેતૃત્વ કરશે અને વવિધ પ્રોજેક્ટ્સ માટે ભંડોળનું નરીક્ષણ કરશે. જઙટ માળખાગત વિકાસથી લઈને પ્રોજેકટ અમલીકરણ સુધીના તમામ પાસાઓનું નિરીક્ષણ કરશે. 2030 ની રમતો એક સીમાચિહ્નરૂપ છે.
એસપીવીમાં લગભગ 15 સભ્યોનો સમાવેશ થશે: રાજ્ય અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય એસોસિએશન (ઈંઘઅ) અને ઓલિમ્પિક 15.04 ડ્ઢ 20.95 શક્ષ પેરાલિમ્પિક એસોસિએશનના પ્રતિનિધિઓ, ખેલાડીઓ અને સમાજના વિવિધ વર્ગના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવશે. મોટેરા વિસ્તારમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમતો માટે મુખ્ય સ્થળ બનવાનું છે, જ્યારે કરાઈ પોલીસ એકેડેમીમાં રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ટેકનિકલ દરખાસ્તો પર સલાહકારો માટે ટૂંક સમયમાં બોલી મંગાવવામાં આવશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક રમતો માટે સુવિધાઓ સાથે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવ્યું છે, જેનું ઉદઘાટન થઈ ગયું છે અને હવે કાર્યરત છે. આ ઉપરાંત, વસ્ત્રાલમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ વિકાસ હેઠળ છે. ગોધાવીમાં વિવિધ રમતો માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
સરકારે એક સ્પોર્ટ્સ વિલેજની પણ યોજના બનાવી છે. આ પ્રોજેકટ્સ માટે જમીન સંપાદન લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને ડિઝાઇન અને ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર રાજ્યો માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા ભંડોળ મેળવવાની પણ શોધમાં છે. રાજ્યને નાણાકીય બોજ સહન કરવો પડશે નહીં, એવો તેમણે દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદી અને કરાઈ સ્ટેડિયમ સહિત વિવિધ સુવિધાઓ વિકસાવવાનો ખર્ચ લગભગ રૂ. 10,000 કરોડ હશે.