Jai Hind

નવી પહેલ:વન ડે- વન ડિસ્ટ્રિકટ રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં રોજ જિલ્લા પોલીસ વડા- રેન્જ આઇજી સાથે બ્ોઠક

જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાન્ો વધુ મજબ્ાૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોન્ો સીધી રીત્ો સમજવા માટે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા ર્‘ંહી ડ્ઢટ્ઠઅર્-ંહી ડ્ઢૈજિૈંષ્ઠં એક નવી પહેલા શરૂ કરવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) તથા રેન્જના ઇન્સ્પ્ોકટર જનરલ (આઇજીપી) સાથે સીધી બ્ોઠક યોજવામાં આવશે, જેથી જિલ્લાના વિશિષ્ટ પોલીિંસગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોન્ો પ્રત્યક્ષ રીત્ો સમજી શકાય. આ પહેલ અંતર્ગત ગઇ કાલે ડાંગ-આહવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે એક બ્ોઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા પ્રથાઓ અંગ્ો વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.