Jai Hind

રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે લીધી સોમનાથની મુલાકાત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણીમાં ગીર સોમનાથ ખાતે પધારી રહેલ હોય તે અનુસંધાને પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરી રાજયના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે મુલાકાત કરી જરૂરી સુચના આપી હતી. (તસવીર: દેવાભાઇ રાઠોડ)