Jai Hind

ગુજરાત ન્ોશનલ સ્ટાર્ટઅપ રેર્િંન્કગમાં પાંચમી વખત ‘બ્ોસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું મુખ્યમંત્રી સહિત. સમગ્ર કેબિન્ોટે રાજ્યના ઉદ્યોગ સાહસિકો તથા વહીવટી તંત્રન્ો અભિનંદૃન પાઠવ્યા

ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં ચર્ચાયેલા વિષયો અંગ્ો પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓન્ો પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતન્ો ન્ોશનલ સ્ટાર્ટઅપ રેર્િંન્કગમાં પાંચમી વખત ‘બ્ોસ્ટ પરફોર્મર સ્ટેટનો દૃરજ્જો મળ્યો છે. આ એવોર્ડ વર્ષ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્સ્કૃષ્ટ કામગીરી બદૃલ એનાયત કરવામાં આવ્યો છે.
આ અગાઉ પણ ગુજરાતન્ો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ ભારત સરકાર દ્વારા આયોજિત સ્ટેટ સ્ટાર્ટઅપ રેર્િંન્કગમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨ માટે એમ કુલ ચાર વાર ‘બ્ોસ્ટ પરફોર્મર સ્ટેટા તરીકે માન્યતા પ્રાપ્ત થઇ છે. ગુજરાતની આ સિધ્ધિ બદૃલસ મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિન્ોટ આજે રાજ્યના ઉદ્યોગ સહાસિકો તથા વહીવટી તંત્રન્ો અભિનંદૃન પાઠવ્યા હતા, ત્ોમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુ માહિતી આપતા પ્રવકતા મંત્રીએ કહૃાુ ંહતું કે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ નરેન્દ્રભાઇ મોદૃીએ સ્ટાર્ટઅપ્સન્ો વેગ આપવા વિશેષ પહેલ કરીન્ો રાજ્યમાં ‘સ્ટાર્ટઅપ પોલિસી અમલમાં મૂકી હતી. દૃેશના વડાપ્રધાન તરીકેનો પદૃભાર સંભાળ્યા બાદૃ વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે નરેન્દ્રભાઇ મોદૃીએ ગુજરાતની જ તર્જ પર સમગ્ર દૃેશ માટે ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનનો ૨૦૧૬માં પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યુવાનોના વિચારોન્ો ઉદ્યોગોમાં પરિવર્તિત કરવા માટે અનેક મહત્વપ્ાૂર્ણ યોજનાઓ અમલમા મૂકવામાંં આવી છે.