Jai Hind

રાજ્યપાલે કર્યું ૧૫મી વિધાનસભાના ૮મા સત્રનું આહ્વાન તા.૧૬ ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદૃ-૧૭૪ (૧) હેઠળ પંદૃરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬મી ફેબ્રુ. ૨૦૨૬ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અન્ો કામકાજ અંગ્ોની મહત્વની વિગતો અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી હતી.

તા.૧૭મીએ વિધાનસભા ગ્ાૃહમાં રજૂ થશે સામાન્ય બજેટ; ૨૩ દિૃવસ સત્ર ચાલશે:કુલ ૨૬ બ્ોઠકો યોજાશે

રાજ્યપાલનું સંબોધન: સત્રના પ્રથમ દિૃવસ્ો, તા.૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગ્ાૃહન્ો સંબોધિત કરશે.
અંદૃાજપત્રની રજૂઆત: નાણાંમંત્રી દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદૃાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવશે. વધારાના ખર્ચના પત્રકો: અંદૃાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, અન્ો ૨૦૧૮-૧૯ા વધારાના ખર્ચના પત્રકો ત્ોમજ વર્ષ ૨૦૨૫-૨૬ના પ્ાૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.
આ સત્ર તા.૧૬-૨-૨૦૨૬થી તા.૨૫-૩-૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિૃવસ ચાલશે. જેમાં કુલ ૨૬ બ્ોઠકો યોજાશે. વિધાનસભાના કામકાજની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે.
રાજ્યપાલના સંબોધન પર ચર્ચાની ૩ બ્ોઠકો, સરકારી કામકાજ અને વિધેયકકોની ૪ બ્ોઠકો, નાણાંકીય કામકાજની કુલ ૧૮ બ્ોઠકો રહેશે જેમાં અંદૃાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ૪ બ્ોઠકો, વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અન્ો મતદૃાન માટે ૧૨ બ્ોઠકો અન્ો પ્ાૂરક માંગણી પર ચર્ચા અને મતદૃાન માટે ૨ બ્ોઠકો રહેશે. ૬ બ્ોઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે. આ સત્ર દૃરમિયાન તારાંકિત પ્રશ્ર્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે, જેના માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથોની રચના કરવામા આવી છે અને તારાંકિત પ્રશ્ર્નોની સ્ાૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. માનવીય સભ્યોની સુવિધા માટે પ્રશ્ર્નોની સ્ાૂચના ઓનલાઇન અથવા ઓફલાઇન એમ બંન્ો માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સત્રની શરૂઆત પહેલા માન. અધ્યક્ષ શંકર ચૌધરીના પ્રમુખપદૃે કામકાજ સલાહકાર સમિતિની બ્ોઠક યોજવામાં આવશે, જેમાં સત્ર દૃરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી ત્ોની ભલામણો અનુસાર સભાગ્ાૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.