Jai Hind

ફિલ્ડ વિઝીટને પ્રાયોરિટી આપીન્ો સરકારની યોજનાઓનાં અસરકારક અમલીકરણનું મોનિટિંરગ કરો:ભૂપ્ોન્દ્ર પટેલ

લોકોની રજૂઆતો સાંભળી ત્ોના જિલ્લાસ્તરે ઝડપી અન્ોે પ્રામાણિક નિવારણ માટેની વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવા તાકીદૃ કરી

મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાન્ો કલેકટર કોન્ફરન્સ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોન્ો લોકોની રજૂઆતો સાંભળી ત્ોના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદૃ કરી છે.
આ સંદૃર્ભમાં ત્ોમણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીન્ો ત્ોન્ો સહાયરૂપ થવાની સંવેદૃનાથી લોકોનો ભરોસો-વિશ્ર્વાસ સંપાદિૃત થઇ શકશે. ત્ોમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઇ શકે ત્ોવા પ્રશ્ર્નો માટે લોકોન્ો સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ ત્ોનું નિવારણ ઝડપી, પારદૃર્શી અને અસરકારક રીત્ો આવે ત્ો માટે કલેકટરોન્ો ખાસ તાકીદૃ કરી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાન્ોથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જિલ્લા કલેકટરોન્ો ફિલ્ડ વિઝીટન્ો અગ્રતા આપીન્ો સરકારી યોજાનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સ્ાૂચનો કર્યા હતા. ત્ોમણે ઓન્ોસ્ટી, ઇન્ટિગ્રીટી, કોમ્પીટન્સ અન્ો ઇફેક્ટિવન્ોસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું ન્ોત્ાૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોન્ો કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જિલ્લા કલેકટરોન્ો જણાવ્યું હતું કે, ત્ોમણે જિલ્લાના વડા તરીકેનું જે દૃાયિત્વ મળ્યું છે ત્ોન્ો નાનામાં નાના માનવીની સમસ્યાના નિરાકરણની જવાબદૃારી નિભાવીન્ો વહન કરવાની મોટી તક છે.
મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, રાજ્યમાં જે સંગીન નાણાંકીય વ્યવસ્થાપન છે ત્ોના કારણે હવે વિકાસ કામોમાં નાણાંની કોઇ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુકત થાય ત્ો માટે જિલ્લાની ટીમનું ન્ોત્ાૃત્વ કરીન્ો કલેકટરો યોગ્ય નિગારની રાખે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર તમારી સાથે છે અન્ો સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઇન્ો તકલીફ ઉભી ન કરે ત્ો માટેની સુઝ બ્ાૂઝથી કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના સારા અન્ો ન્ોક કામો માટે જિલ્લાની ટીમનું ન્ોત્ાૃત્વ કલેકટરોએ કરવાનું છે.
મહેસુલ રાજ્યમંત્રી સંજયિંસહ મહિડાએ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના માર્ગદૃર્શનમાં યોજાઇ રહેલી આ કોન્ફરન્સ મહેસુલ વિભાગની સર્વગ્રાહી કામગીરીન્ો વધુ ગતિ આપશે ત્ોમ જણાવ્યું હતું.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્ય સરકારે મહેસુલી સરળીકરણના લોકહિત પગલાંઓ લીધા છે ત્ોનો લાભ નીચે સુધી પહોંચે ત્ોવું ક્ષમતા નિર્માણ અને તાલીમ જિલ્લાના કર્મયોગીઓન્ો આપવાનું કામ જિલ્લા કલેકટરો ઉપાડી લે.