ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં ચર્ચાયેલા વિષયો અંગ્ો પ્રવતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદૃાજે રૂા.૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદૃી કરવામાં આવી છે. વધુમાં ત્ોમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદૃ અન્ો સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદૃી યોજના હેઠળના તા.૨૦ જાન્યુ., ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદૃી માટે ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરવી;રાજ્ય મંત્રી મંડળની બ્ોઠકમાં માહિતી અપાઇ
જણસી ખરીદૃીના આંકડા વિશે પ્રવકતા મંત્રીએ કહૃાું હતું કે, ટેકાના ભાવે ખરીદૃી
મો એસએમએસ થયેલા ખેડૂતોની સંખ્યા ૧૦,૦૧,૭૨૪ છે, જ્યારે જણસી ખરીદૃ કરેલા કુલ ૮,૨૩,૭૪૩ લાભાર્થીઓ છે. વધુમાં ખરીદૃ
કરવામાં આવેલ ૧૮,૦૫,૬૧૨૩.૧૬ મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂા.૧૨,૯૬૫.૩૭ કરોડ છે. જેમાંથી ૬,૩૩,૧૪૯ લાભાર્થીઓન્ો રૂા.૯,૯૦૭.૮૬ કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે.
પ્રવકાત મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં તા.૧થી ૨૨ સપ્ટે., ૨૦૨૫ સુધીમાં કુલ ૧૦,૧૧,૯૩૬ ખેડૂતોની ઓનલાનિ નોંધણી થઇ છે. મગફળી પાકમાં ગયા વર્ષે ૩.૭૪ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. ત્ોની સામે આ વર્ષે ૯.૩૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે ૨૦.૧૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદૃવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદૃી તા.૯ નવે. ૨૦૨૫થી શરૂ થઇ છે અને તા.૬ ફેબ્રુ. ૨૦૨૬ સુધી ચાલશે. ચાલુ ખરીફ સીજનમાં આ પાકોની ખરીદૃીનું કુલ મૂલ્ય અંદૃાજે રૂા.૧૫ હજાર કરોડ રૂપિયા થશે.