મુખ્યમંત્રીનો નગરપાલિકાઓને ૧૧ પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિના મૂલ્યે સરકારી જમીન ફાળવવાનો નિર્ણય

વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર િંકમત અથવા જંત્રી દૃરના ૨૫થી ૫૦ ટકા સુધી ભરવી પડતી રકમમાંથી મુક્તિ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જનહિતકારી પ્રોજેકટ્સ માટે નગરપાલિકાઓન્ો વિના મૂલ્યે જમીન ફાળવવાનો મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે.
શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદૃર્શક બન્ો અને નાગરિકોન્ો પાયાની સુવિધાઓ સમયસર મળી રહે ત્ો માટે નગરપાલિકાઓન્ો વિકાસકામો માટે હવે ૧૧ પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રીના આ જનહિતલક્ષી નિર્ણયન્ો પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓન્ો વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દૃરના ૨૫થી ૫૦ ટકા સુધીની જે રમક ભરવી પડતી હતી ત્ોમાંથી ત્ોમન્ો મુક્તિ મળશે. એટલું જ નિંહ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે ત્ોઓએ નગરપાલિકાઓન્ો વિના મૂલ્યે સરકારી જમીન જે જાહેર સુવિધા સુખાકારીના પ્રોજેકટ્સ માટે આપવાનો નિર્ણય કર્યો છે. ત્ો અનુસાર નગર સ્ોવા સદૃન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેન્ોજ પંપીંગ સ્ટેસન, વોટર સપ્લાય પ્રોજેકટ, સોલિડ, લીકવીડ વેસ્ટ મેન્ોજમેંટ પ્લાન્ટ માટે, સ્ટ્રોર્મ વોટર ડ્રેન્ોજની કામગીરી, આંગળવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સ્ોન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોન્ો સરળતાએ મળે ત્ોવો સિટીઝન સ્ોન્ટ્રીક અભિગમ અપાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ