Jai Hind

બાળ તસ્કરી કેસમાં આરોપી યુનુસખાનન્ો ૭મી સુધીના રિમાન્ડ

બાળ તસ્કરી મામલે પોલીસ્ો તપાસ બાદૃ વધુ એક આરોપી યુનીસખાનન્ો ઝડપી લીધો છે. ત્યારબાદૃ આરોપીન્ો રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીન્ો સાતમી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવા આદૃેશ કર્યો છે. ત્યારે બીજા રાજ્યોમાં પણ રેકેટ ફેલાયું હોવાની આશંકા પોલીસ્ો સ્ોવી પોલીસ્ો ત્ો મામલે તપાસ જારી કરી છે.

બીજા રાજ્યોમાં પણ બાળ તસ્કરીનું રેકેટ ફેલાયુ હોવાની આશંકા

બાળ તસ્કરી કેસમાં પોલીસ્ો યુનીસખાન ઉર્ફે યુનુસ ઇમામખાન સીન્ધી (રહે. દૃાંતા)ન્ો ઝડપી લીધો હતો. ત્યારબાદૃ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ વાય.કે. વ્યાસ્ો રિમાન્ડ અરજી અંગ્ો રજૂઆત કરતા કોર્ટન્ો જણાવ્યું હતું કે, આરોપીએ આશરે ૧૫ દિૃવસના નવજાત બાળકનું અપહરણ કર્યું છે.
આ બાળકના અસલી વાલીવારસ કોણ છે ત્ોની શોધખોળ આરોપીની હાજરી જરૂરી છે, આરોપીએ આ નવજાત બાળકન્ો િંહમતનગર પાસ્ો અન્ય આરોપીઓન્ો રૂપિયા ૩,૬૦,૦૦૦માં વેચ્યું હોવાનું કબ્ાૂલ્યુ છે. આ બાળક ત્ો ‘ગોિંવદૃભાઇ ગમાર પાસ્ોથી લાવ્યો હોવાનું કહે છે, પરંતુ ત્ોના વિશે વધુ વિગત આપતો નથી. આ ગોિંવદૃભાઇ કોણ છે અને વેચાણના ન્ોટવર્કમાં અન્ય કોણ સામેલ છે ત્ોની તપાસ માટે રિમાન્ડની જરૂર છે. આરોપી અગાઉ પણ અમદૃાવાદૃના કાલુપુર પોલીસ સ્ટેશનમાં બાળકની માનવ તસ્કરીના ગુનામાં પકડાયેલ છે. ત્ોણે આવા અન્ય કેટલા ગુના આચર્યા છે ત્ોની તપાસ જરૂરી છે, પ્રાથમિક તપાસમાં આ બાળ અપહરણ અન્ો તસ્કરીનું ન્ોટવર્ક આંતરરાજ્ય (બીજા રાજ્યોમાં પણ) ફેલાયેલું હોવાનું જણાય છે. ક્રાઇમના આર.આર. ગઢવી તથા બી.યુ. મુરીમા અધીકારીઓની ટીમ દ્વારા આરોપીઓન્ો ઝડપી પાડતા બાળ તસ્કરીનો ભેદૃ ઉકેલાયો હતો.