Jai Hind

વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલ વિશ્ર્વને નવા ભારતની શક્તિનો પરિચય આપે છે

ભારત-યુએસ ટ્રેડ ડીલ અંગ્ો મુખ્ય મંત્રીની પ્રતિક્રિયા

ભારત-યુએસ ટ્રેડ ડીલ અંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં ભારત અન્ો અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્ર્વન્ો નવા ભારતની શક્તિનો પરિચય છે.
આ ડીલ માત્ર ઉદ્યોગ પ્ાૂરતી સીમિત નથી, પરંતુ બ્ો મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે, જ્યારે વિશ્ર્વની બ્ો સૌથી મોટી લોકશાહી સાથે મળીન્ો આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્ર્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.
એ દિૃશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે, આ ડીલના પરિણામે મેઇક ઇન ઇન્ડિયા, મેઇક ફોર ધ વર્લ્ડના વડાપ્રધાન્ો આપ્ોલા વિઝનન્ો વધુ બળ મળશે.
ગુજરાત મેન્યુ ફેકચરીંગ હબ સાથે ટેકસટાઇલ, ફાર્મા, કેમિકલ પ્ોટ્રોલિયમ, જેમ્સ એન્ડ જવેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે. ભારત અન્ો અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સ્ોકટર્સના ઉત્પાદૃનોના એકસપોર્ટન્ો પ્રોત્સાહન મળશે. એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેકચિંરગ સ્ોટરર્સ અન્ો એમએસએમઈ સહિતના વેપાર-ઉદ્યોગન્ો સીધો લાભ થશે. આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના નિર્ણાયક ન્ોત્ાૃત્વ અન્ો સિટિઝન સ્ોન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્ર્વિક શાંતિ અન્ો સમૃધ્ધિન્ો પણ વેગ મળશે. હું ગુજરાતના સૌ મનાગરિકો વતી આ ઐતિહાસક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદૃલ વડાપ્રધાનન્ો અભિનંદૃન પાઠવું છું.