Jai Hind

વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત માટે કવોન્ટમ જમ્પ આપતું કેન્દ્રિય બજેટ છે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ન્ો ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની પીઠિકા ત્ૌયાર કરનારું બજેટ ગણાવ્યું હતું. ત્ોમણે આ ત્રણ કર્તવ્યોની ભૂમિકા આપતાં કહૃાું કે, આર્થિક વૃધ્ધિન્ો વેગ આપીન્ો સસ્ટેન્ોબલ ડેવલોપમેન્ટ, લોકોની અપ્ોક્ષા પ્ાૂર્ણ કરીન્ો કેપ્ોસિટી બિલ્ડીંગથી દૃેશની સમૃધ્ધિમાં સક્રિય જનભાગીદૃારી અને સૌના સાથ સૌના વિકાસન્ો વધુ ગતિ આપવાની પ્રતિબધ્ધતા આ બજેટમાં પ્રતિિંબબિત થઇ છે.
ગ્રામ વિકાસથી લઇન્ો ગિફટ સિટી સુધીના ક્ષેત્રોન્ો સર્વગ્રાહી વિકાસથી આવરી લેતું બજેટ ગુજરાત માટે લાભ દૃાયક

ગિફટ સિટીમાં અપાયેલા ટેકસ હોલીડેથી ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી રોકાણ કરતા થશે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-૨૦૨૬ન્ો આવકાર આપવા સાથે ગુજરાતન્ો આ બજેટથી થનારા લાભ અંગ્ોની વિસ્ત્ાૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદૃમાં આપી હતી. કનુભાઇ દૃેસાઇ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન ત્ોમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર આ પત્રકાર પરિષદૃમાં ઉપસ્થિત રહૃાા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની વિઝનરી લીડરશીપમાં આ બજેટન્ો રિફોર્મ એકસપ્રેસન્ો આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો કવોન્ટમ જમ્પ આપનારું બજેટ ગણાવ્યું હતું. ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહૃાું છે. ત્યારે આ બજેટ વિકસિત અન્ો આત્મનિર્ભર ભારતના લક્ષ્યન્ો સિધ્ધ કરવા તરફનું મહત્વનું કદૃમ બનશે ત્ોવો વિશ્ર્વાસ ત્ોમણે વ્યકત કર્યો હતો.
ત્ોઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ચાર સ્ોમિકન્ડકટર પ્લાન્ટ સાથે દૃેશનું સ્ોમિકન્ડકટર હબ બનવાની દિૃશામાં આગળ વધી રહૃાું છે. ત્ોન્ો બજેટમાં જાહેર થયેલા ઇન્ડિયા સ્ોમીકન્ડકટર મિશન ૨.૦નો લાભ મળશે.
દૃેશના ફિનટેક હબ ગિફટ સિટીમાં દૃસ વર્ષના ટેકસ હોલીડેન્ો વધારીન્ો ૨૦ વર્ષ કરવાની જાહેરાતની મુખ્યમંત્રીએ આવકારી હતી. આ અંગ્ોની વિસ્ત્ાૃત ભૂમિકા આપતા ત્ોમણે કહૃાું કે, આ ટેકસ હોલીડેન્ો પરિણામે ગિફટ સિટીમાં ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી લાંબા ગાળાના રોકાણ માટે આકર્ષિત થશે.
ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગ્ોમ્સની યજમાની કરવા સજ્જ થયું છે ત્ોન્ો બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.